લાઠી બાબરા અને દામનગરમાં ૩૦ લાખની ગ્રાન્ટ ફાળવતા ધારાસભ્ય ઠુંમર……
લાઠી બાબરા અને દામનગરમાં મેડિકલ સાધનો ખરીદ કરવા ગ્રાન્ટ ફાળવી ….
વેન્ટિલેટર,મશીન અને ઓક્સિજન ખરીદી કરવા લાઠી બાબરા અને દામનગર વિસ્તારમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દસ દસ લાખ ની ગ્રાન્ટ ફાળવી
વર્તમાન પરિસ્થિતિમાં લાઠી વિધાનસભાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર આગળ આવી જરૂરી ગ્રાન્ટ ફાળવી યોગ્ય મદદ કરી…