Uncategorized

સાવરકુંડલા ખાતે ઓક્સીજન સપ્લાયવાળા ૬૦ બેડની ક્ષમતા ધરાવતી નવી હોસ્પિટલ કાર્યરત થશે*

*સાવરકુંડલા ખાતે ઓક્સીજન સપ્લાયવાળા ૬૦ બેડની ક્ષમતા ધરાવતી નવી હોસ્પિટલ કાર્યરત થશે*

*જિલ્લાના પ્રભારી સચિવશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

અમરેલી, તા: ૯ એપ્રિલ ૨૦૨૧

અમરેલી જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઇ સાવરકુંડલાની સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ૬૦ – બેડ (ઓક્સીજન સપ્લાય સહિત) ની ક્ષમતાની નવી હોસ્પિટલ કાર્યરત કરવા અંગે અમરેલી જિલ્લાના પ્રભારી સચિવ શ્રી સંદીપ કુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ તકે જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક, સાવરકુંડલા પ્રાંત અધિકારી શ્રી આર. આર. ગોહિલ તથા આરોગ્ય સહીતના તમામ સબંધિત વિભાગોના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમરેલી જિલ્લા માહિતી કચેરી સુમિત ગોહિલ

રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ

IMG-20210409-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *