સાવરકુંડલા વોર્ડ નંબર પાંચમાં સી.સી.રોડના કામ ચાલુ કરાવતા પુર્વ ચેરમેન પ્રવિણભાઈ કોટીલા.-
સાવરકુંડલા હાથસણી રોડ વોર્ડ પાંચમા સી.સી. રોડના કામ ચાલુ થતા લોકોમાં ખુ શી જોવા મળી હતી હાથસણી રોડ પર આવેલ રાધેશ્યામ સોસાયટી માં રાજાભાઈ ના ઘર થી આત્મારામ ના ઘર સુધી એકસો પંચાચ મીટરનુ કામ થસે આ કામ ભાજપ અગ્રણી અને આજ વિસ્તારના આગેવાન અને નગરપાલીકામાં ત્રણ ટર્મ સુધી ચુંટાયેલ નગરપાલીકા ના પુર્વ ચેરમેન પ્રવિણભાઈ કોટીલા એ પરમપુજય શ્રી ઉષામાતાજી ( કાનાતળાવ શિવદરબાર આશ્રમ ) આપેલ શ્રીફળ વધેરી ને ચાલુ કરાવેલ હતુ આકામ ગુજરાત સરકાર શ્રી ની શહેરી વિકાસ ની યુ.ડી.પી. ૮૮ વર્ષ ૨૦૧૯-૨૦ની ગ્રાન્ટમાં થી મંજુર કરવામા આવેલ છે આ વિસ્તારમાં આ ગુજરાત સરકાર શ્રી ની ગ્રાન્ટમાં થી આ વોર્ડ નંબર પાંચ નવા કામ છે થી સાત રોડ બનવાના છે આ કામ ચાલુ થતા લોકોમાં ખુશી નો માહોલ જોવા મળેલ હતી.
ફોટો રીપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી ( જર્નાલિસ્ટ )



