હાલ મા ચાલી રહેલી મહા મારી ને ધ્યાન મા રાખી ને *શિવ એક્ટિવ* ગ્રુપ દ્વારા આજે જૂનાગઢ ખાતે ફૂડ વિતરણ નું આયોજન રાખેલ હતું.
જેમાં જૂનાગઢ મા ગરીબ વસાહત, પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધાશ્રમ મા અસરે 200 ગરીબો ને ગરમ પફ નું વિતરણ કર્યું હતું જેમાં શિવ એક્ટિવ ગ્રુપ ના આ સરાહનીય કામ ને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહેલ મહાનુભાવો હિતેશભાઈ મહેતા ,શ્રુતિબેન જોષી, રુચિબેન દવે, હર્ષિદાબેન મહેતા, ગોપાલભાઈ, દ્રષ્ટિબેન જોષી નો *શિવ એક્ટિવ* ગ્રુપ ના સંચાલક *રિંકલબેન મહેતા* અને *હર્ષભાઈ જોષી* એ સર્વ નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે.