Uncategorized

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ માં આજે સવારે બ્રહ્મ સમાજની વાડી ખાતે તસવીર નહીં

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ માં આજે સવારે બ્રહ્મ સમાજની વાડી ખાતે તસવીર નહીં

બનતી નવલકથાનું વિમોચન કરાશે.

કુકાવવ ખાતે તારીખ 10/1/2021 રવિવારે સવારે 9:30 કલાકે બ્રહ્મસમાજ વાડી ખાતે આદર્શ વિદ્યાલય ના ભૂતપૂર્વ આચાર્ય અનિલભાઈ ભટ્ટ નવલકથા તસવીર નહીં બનતી નો વિમોચન

આદર્શ વિધાલય કુંકાવાવના ભૂતપૂર્વ આચાર્ય અનિલભાઈ ભટ્ટ લિખિત નવલકથા તસ્વીર નહીં બનતી વિમોચન કાર્યક્રમ રવિવારે સવારે 9.30 કલાકે સમસ્ત બ્રહ્મસમાજની વાડી ખાતે રાખવામાં આવેલ છે આ કાર્યક્રમનું સંચાલન બાબુભાઈ આશોદરીયા કરશે

આ સમારંભના વક્તાઓ તરીકે પરેશભાઈ મહેતા જીતુભાઈ પુરોહિત ગોરધનભાઈ ભેસાણીયા સ્નેહી પરમાર. ડો. પ્રિયવ્રત જોશી સત્યવ્રત જોષી ડો. નીરવ જોષી જે. આર. જોષી. સહિતના વક્તવ્ય આપશે આ કાર્યક્રમના માર્ગદર્શક તરીકે જે. ડી. સાગલાણી. ગોબરભાઈ ભગત માર્ગદર્શન આપી રહ્યા છે
નાનજીભાઈ ગેવરીયા
કલ્પનાબેન મનસુખભાઇ સુખડીયા
જયેન્દ્રભાઈ સાંગાણ

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સરપંચ કુંકાવાવ સુખડીયા ડોલરભાઈ દવે પ્રમુખ બ્રહ્મસમાજ
મનસુભાઈ સુખડીયા કુંકાવાવ કેળવણી સમિતિ
શ્રી રાજુભાઇ યાદવ પત્રકાર
એ ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે

રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ

IMG-20210110-WA0015-2.jpg IMG-20210110-WA0014-1.jpg IMG-20210110-WA0016-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *