આજ રોજ ટેક્સટાઇલ એમ્બ્રોડરી જોબવર્ક અસોસિયન વતી મારા દ્વારા એમ્બ્રોડરી ઔદ્યોગિક ક્ષેત્ર માં જણાતી મુશ્કેલીઓ ને લઇ ને ભારત સરકાર ના કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી સ્મૃતિ બેન ઈરાનીજી ને રજુવાત કરવામાં આવી તેઓ ને તે વિષય માં અંગત રીતે રસ લઈ ને વધારે સમય ફાળવી જરુરી સલાહ સૂચનો પણ કર્યા અને ચોક્કસ બાહેંધરી સાથે આશ્વાસન પણ આપ્યું
અન્ય ક્ષેત્રો કરતા એમ્બોડરી ક્ષેત્ર એ બીજા કરતા વધારે મહત્વ અપાતા એમ્બોડરી ટેક્સટાઇલ જોબવર્ક અસોસિયન માનનીય મઁત્રી શ્રી નો અંતર થી આભાર વ્યકત કરે છે સાથે આશા રાખીયે છીએ કે અમારા ઉદ્યોગ માં પડતી મુશ્કેલી અને ઉદ્ભવિત પ્રશ્નો નું જલ્દી થી જલ્દી નિવારણ લાવી ને મળતા લાભો અને યોગ્ય સગવડતા તેજસ ના માધ્યમ થી ઉપલબ્ધ થાય તેજ વિશ્વાસ વ્યક્ત કરુ છુ
રીપોર્ટસ કૌશિક વેગડા મોટીકુકાવાવ


