ન્યૂઝ… ખાંભા
.. ખાંભા ના નાનુડી નજીક લાપળા ડુંગર પાસે અકસ્માત..
.. સિમેન્ટ ભરેલા બંધ ટ્રક પાછળ ફોરવહીલ ઘુસી જતા મોત.
.. એક જ પરિવાર ના 5 સભ્યો ચોટીલા દર્શને જતા હતા..
.. ખાંભા ના મોટા બારમણ ગામનો પરિવાર ને નડ્યો અકસ્માત..
.. કાર ચાલક કાઠી દરબાર નું ઘટના સ્થળે મોત..
.. અન્ય 2 મહિલા 1 પુરુષ ને અમરેલી તેમજ 1 પુરુષ ને સાવરકુંડલા સારવાર અર્થે ખસેડાયા..
.. ખાંભા અને સાવરકુંડલા ની 108 ની મદદ વડે સારવાર અર્થે ખસેડવા માં આવ્યા..
.. gj 11 y 6332 નંબર ના ટ્રક પાછળ gj 08 bn 3024 નંબર ની અલ્ટો કાર ઘુસી ગઈ..
.. મોટરકાર માં 2 મહિલા 3 પુરુષો સવાર હતા..
.. કાર ચલાવનાર કાર ચાલક ને બહાર કાઢવા ની રેસ્ક્યુ કામગીરી હાથ ધરવા માં આવી..
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા




