Uncategorized

જુનાગઢ ખાતે ૭ માર્ચનાં રોજ બ્રહમચોર્યાસી અને મહીલા સંમેલન* *દેશ વીદેશના બ્રાહમણ મહાનુભાવ સાથે ફીલ્મસ્ટારની વીશેષ ઊપસ્થીતી*

*જુનાગઢ ખાતે ૭ માર્ચનાં રોજ બ્રહમચોર્યાસી અને મહીલા સંમેલન*

*દેશ વીદેશના બ્રાહમણ મહાનુભાવ સાથે ફીલ્મસ્ટારની વીશેષ ઊપસ્થીતી*

*૮૪ પેટાજ્ઞાતીનાં લોકો એકમંચ ઊપર*

*લવજેહાદ સામે કડક કાનુનના એજન્ડા સહીત ૧૦.૦૦૦ મહીલાને રોજગારી માટે સશક્ત બનાવવાનું આયોજન*

*બ્રહમસમાજમા દરેક તાલુકા જીલ્લા કક્ષાએ મીટીંગનો દોર શરુ થઈ ચુક્યો છે*

*અમદાવાદથી થોડે દુર બનાવાશે ફેકટરી*

*ગ્રુહ ઊધ્યોગની પ્રોડ્કડ નું થશે મેન્યુફેક્ચરીંગ*

*દુર્ગાસેનાની બ્રાહમણ મહીલાઓને કોઈપણ જાતના રોકાણ વગર અપાશે કામ*

*ફેશન બ્યુટી મહેંદી ફીટનેસ કુકીંગ જેવા ઓનલાઈન & ઓફલાઈન ક્લાસ ચલાવી મહીલાઓને અપાશે પ્રશીક્ષણ*

*૨૦૨૨ સુધીમા ૧૦.૦૦૦ મહીલાને કામ વ્યવસાયમા સાંકળી સશક્ત કરાશે*

*બ્રાહમણની દીકરી બ્રાહમણમા જ આ સુત્રને સાર્થક કરવા એકલાખ મહીલાઓ લેશે પ્રતીજ્ઞા*

*સંમેલનને સફળ બનાવવા અલગ અલગ કમીટીનું નીર્માણ કરવામા આવ્યુ છે*

*બ્રહમસમાજના ૧૦૮ બીઝનેસમેનને અપાશે એવોર્ડ*

*મીડીયા જગતના ૧૦૮ લોકોને અપાશે ગૌરવ પુરસ્કાર*

*દેશ વીદેશમા પોતાનું નામ રોશન કરનાર ૧૦૮ મહીલાનું થશે સન્માન*

*સંમેલનને સફળ બનાવવા પેટાજ્ઞાતીની તમામ કારોબારી મેદાનમા*

*દુર્ગાસેના & બ્રહમસેના ના અગ્રણીઓ ગુજરાતભરમા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે*

*મહીલાઓ પોતાના શહેર અને પોતાની પેટાજ્ઞાતીમા મીટીંગ કરી જુનાગઢ પહોચવાનુ પ્લાનીંગ કરી રહી છે*

*હીન્દીભાષી બ્રાહમણને પણ જોડવામા આવશે*

*સરકારી અધીકારીઓ ડોકટર્સ એડવોકેટ અને પ્રોફેશનલ્સને હાજરી માટે અનુરોધ કરવામા આવી રહ્યો છે*

*ગુજરાતમા ૭૫ લાખ અને જુનાગઢ જીલ્લમા ચાર લાખ જેટલા બ્રાહમણની વસ્તી*

*બ્રાહમણ સમાજની ૧૦.૦૦૦ મહીલાને કામ આપ્યા બાદ અન્ય જ્ઞાતીની મહીલાને પણ દુર્ગાસેનામા જોડવાનો વીચાર*

*દુર્ગાસેના માત્ર મહીલાઓનુ સંગઠન*

*બ્રહમસેના & યુવા બ્રહમસેના સહયોગી સંસ્થા*

*જુનાગઢના તમામ પરીવાર પોતાના સગા વ્હાલા કુટુંબીજનને પોસ્ટકાર્ડ લખી આપશે નીમંત્રણ*

*તા ૭ ફેબુ.ના રોજ જુનાગઢ ખાતે દુર્ગાસેના કાર્યલયનું થશે ઊદઘાટન*

*દુર્ગાસેનાની રાજ્ય કમીટીની રચના ૭ ફેબુ.સુધીમા કરી દેવામા આવશે જેમા ગુજરાતની ૧૦૮ મહીલા ને મળશે સ્થાન*

*સામાજીક રાજકીય અને ઔધોગીક ક્ષેત્રમા નામના ધરાવતી મહીલાઓને અપાશે પ્રદેશ કમીટીમા સ્થાન*

*પ્રદેશ ટીમમા શામીલ ૧૦૮ મહીલા ને સોપાશે બ્રહમસમાજની ૧૦.૦૦૦ મહીલાને સશક્ત કરવાનું કામ*

*પોતાના તાલુકામાં કાર્યાલય બનાવી કાર્ય કરી શકે તેવી મહીલાને અપાશે તાલુકા લેવલની ડીલરશીપ*

*દુર્ગાસેના આયોજીત સંમેલનને સફળ બનાવવા સમાજના તમામ સંગઠનને જાહેર અનુરોધ કરવામા આવે છે*

ભાવેશ રાજ્યગુરુ
સ્થાપક :- દુર્ગાસેના
9662347512

રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ

IMG-20210130-WA0028-1.jpg IMG-20210130-WA0029-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *