Uncategorized

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રદેશ દ્વારા નિયુક્ત ચૂંટણી ઇન્ચાર્જ શ્રી *શ્રી પ્રદિપભાઈ ખીમાણી* નો ૮૨ વિધાનસભામાં ૧૦

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રદેશ દ્વારા નિયુક્ત ચૂંટણી ઇન્ચાર્જ શ્રી *શ્રી પ્રદિપભાઈ ખીમાણી* નો ૮૨ વિધાનસભામાં ૧૦ જીલ્લા પંચાયત સીટોમાં *સ્થાનિક સ્વરાજ્યની* ચૂંટણીને અનુલક્ષીને *કલ્યાણપુર/દ્વારકા* ની પ્રત્યેક જિલ્લા પંચાયત બેઠક માં ચૂંટણી લક્ષ્ય ૮/૧/૨૦૨૧ અને ૯/૧/૨૦૨૧ બે દિવસનો ચૂંટણી લક્ષ્ય પ્રવાસ કરવામાં આવ્યો જેની અંદર ઉપસ્થિત પ્રભારી શ્રી પ્રદિપભાઇ ખીમાણી જીલ્લા મહામંત્રી શ્રી યુવરાજસિંહ વાઢેર ચૂંટણી ઇન્ચાર્જ શ્રી સહદેવસિંહ માણેક કલ્યાણપુરના પ્રભારી શ્રી પરબતભાઇ ભાદરકા જિલ્લા ઉપ પ્રમુખશ્રી પરબતભાઈ વરૂ જિલ્લા ભાજપ મંત્રી ટપુભાઈ સોનગરા જીલ્લા ઉપપ્રમુખ શ્રી ખેરાજભા કેર તથા શ્રી મોહનભાઈ બારાઈ કલ્યાણપુર તાલુકા ભાજપના પ્રમુખ વિક્રમભાઈ બેલા દ્વારકા તાલુકા ભાજપના પ્રમુખ વરજાગભા માણેક ડી.એલ પરમાર દ્વારકા તાલુકા પંચાયત ના પ્રમુખ લુણાભા સુમણીયા જિલ્લા પંચાયત સદસ્ય માધવજીભાઈ પરમાર , પીઠાભાઇ વારોતરીયા વિઠ્ઠલભાઇ સોનાગરા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તથા સંગઠનના બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા

IMG-20210110-WA0046-2.jpg IMG-20210110-WA0047-1.jpg IMG-20210110-WA0048-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *