Uncategorized

બ્રેઇલ લિપીના જનક લુઇ બ્રેઇલના જન્મ દિને જ વિકલાંગોના

બ્રેઇલ લિપીના જનક લુઇ બ્રેઇલના જન્મ દિને જ વિકલાંગોના વિકાસ માટે કામ કરતાં રાષ્ટ્રીય સંગઠન – સક્ષમ ( સમદ્દષ્ટિ, ક્ષમતા વિકાસ અને અનુસંધાન મંડલ) ગુજરાતનું પ્રાંતીય અધિવેશન કિસાન સંઘના હોલમાં સેક્ટર-૧૨, ગાંધીનગર ખાતે યોજાયું હતું. આ અધિવેશનમાં સક્ષમના રાષ્ટ્રીય અયક્ષ દયાલસિંહ પંવાર, રાષ્ટ્રીય મહાસચિવ કમલાકાંત પાંડે અને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અજીતસિંહ શેખાવત પણ ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય સક્ષમ, ગુજરાતના પ્રમુખ પ્રફુલ ભાઇ પટેલ તથા મંત્રી નિતીન જાની તથા જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા સક્ષમના ૫૦ જેટલા હોદ્દેદારો હાજર રહ્યા હતા.

કાર્યક્રમ શરૂ થતાં પહેલાં ઉપસ્થિત સૌને ભોજન કરાવવામાં આવેલ હતું. તે પછી કાર્યક્રમની શરૂઆત લુઇ બ્રેઇલ અને ભારત માતાના ફોટા સમક્ષ ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા દીપ પ્રગટાવી શ્લોક બોલીને કરવામાં આવી. તે પછી રાજ્યના મંત્રી નિતીન જાની દ્વારા સક્ષમ ભારત સમર્થ ભારતનું ગીત ગવડાવી ઉપસ્થિત સોને ઝંકૃત કરવામાં આવેલ. તે પછી સૌ પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ દયાલસિંહ પંવાર દ્વારા લુઇ બ્રેઇલના જીવન વિષે સવિસ્તર વિગતો આપી તેઓના જીવનમાંથી કંઇક પ્રેરણા લેવા તેમજ તેઓએ અંધ જનો માટે આપેલા અમૂલ્ય યોગદાન બદલ આભાર વ્યક્ત કરેલ હતો. લિપીના જનક લુઇ બ્રેઇલના જન્મ દિને જ વિકલાંગોના વિકાસ માટે કામ કરતાં રાષ્ટ્રીય સંગઠન – સક્ષમ ( સમદ્દષ્ટિ, ક્ષમતા વિકાસ અને અનુસંધાન મંડલ) ગુજરાતનું પ્રાંતીય અધિવેશન કિસાન સંઘના હોલમાં સેક્ટર-૧૨, ગાંધીનગર ખાતે યોજાયું હતું. આ અધિવેશનમાં સક્ષમના રાષ્ટ્રીય અયક્ષ દયાલસિંહ પંવાર, રાષ્ટ્રીય મહાસચિવ કમલાકાંત પાંડે અને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અજીતસિંહ શેખાવત પણ ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય સક્ષમ, ગુજરાતના પ્રમુખ પ્રફુલ ભાઇ પટેલ તથા મંત્રી નિતીન જાની તથા જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા સક્ષમના ૫૦ જેટલા હોદ્દેદારો હાજર રહ્યા હતા.

કાર્યક્રમ શરૂ થતાં પહેલાં ઉપસ્થિત સૌને ભોજન કરાવવામાં આવેલ હતું. તે પછી કાર્યક્રમની શરૂઆત લુઇ બ્રેઇલ અને ભારત માતાના ફોટા સમક્ષ ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા દીપ પ્રગટાવી શ્લોક બોલીને કરવામાં આવી. તે પછી રાજ્યના મંત્રી નિતીન જાની દ્વારા સક્ષમ ભારત સમર્થ ભારતનું ગીત ગવડાવી ઉપસ્થિત સોને ઝંકૃત કરવામાં આવેલ. તે પછી સૌ પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ દયાલસિંહ પંવાર દ્વારા લુઇ બ્રેઇલના જીવન વિષે સવિસ્તર વિગતો આપી તેઓના જીવનમાંથી કંઇક પ્રેરણા લેવા તેમજ તેઓએ અંધ જનો માટે આપેલા અમૂલ્ય યોગદાન બદલ આભાર વ્યક્ત કરેલ હતો.

IMG-20210108-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *