*રાજકોટ શહેર કર્ફ્યુ તેમજ કોમ્બિંગ નાઈટ દરમિયાન એક ઈસમને તિક્ષ્ણ હથિયાર સાથે પકડી પાડતી થોરાળા પોલીસ સ્ટેશન.*
*રાજકોટ શહેર તા.૧/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શરીર સંબંધી ગુનાઓ અટકાવવા માટે જયદિપભાઈ ધોળકીયા, રમેશભાઈ માલકીયા, વિજયભાઈ મેતા ને મળેલી હકીકત ચોક્કસ બાતમી આધારે કિશન જયસુખભાઈ સાડમીયા જાતે.દેવીપૂજક ઉ.૧૯ રહે. સરધાર ગામ હરીપર રોડ રાજકોટ. વાળાને ગંજીવાડા P.T.C રોડ. ભવાની કંપની સામે રોડ પર જાહેરમાં તીક્ષ્ણ હથિયાર છરી સાથે પકડી પાડી મુદામાલ કબ્જે કરી. આરોપી વિરુદ્ધ જી.પી.એકટ કલમ-૩૭(૧),૧૩૫,૨૬૯,૧૮૮ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ.હડીયા, જી.એસ.ગઢવી, ભુપતભાઈ વાસાણી, શૈલેષભાઈ ભીસડીયા, નરશંગભાઈ ગઢવી, વિજયભાઈ મેતા, જયદિપભાઈ ધોળકીયા, કિરણભાઈ પરમાર, યુવરાજસિંહ રાણા, રમેશભાઈ માલકીયા, દિવ્યેશભાઈ ઉપરા. નાઓએ કામગીરી કરેલ હોય.
