*રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ગુજરાત પ્રદેશ મહાસચિવ હેમંત ભાઈ ત્રિવેદી તેમજ ગુજરાત પ્રદેશ મહિલા મોરચા સચિવ રેખાબેન પરમાર ની ઉપસ્થિતિમાં રાજુલા બગસરા જાફરાબાદ તાલુકામાં પતંગોનું વિતરણ કરવામાં આવ્યું*
રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા રાજુલા બગસરા જાફરાબાદના ટીંબી ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે બાળકોને પતંગોનો વિતરણ કરી તહેવારની ઉજવણી કરવામાં આવી જેમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ગુજરાત પ્રદેશ મહાસચિવ હેમંત ભાઈ ત્રિવેદી ગુજરાત પ્રદેશ મહિલા મોરચા સચિવ રેખાબેન પરમાર અમરેલી જિલ્લા સંગઠન મંત્રી અમૃતભાઈ પરમાર અમરેલી જિલ્લા મીડિયા કન્વીનર દક્ષાબેન ટીંમલીયા વીણાબેન સરવૈયા મહામંત્રી મુકેશભાઈ ભુવા એ બગસરા ખાતે પતંગોનો વિતરણ કર્યું હતુ તેમજ રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ બલદાણીયા રાજુલા તાલુકા ઉપપ્રમુખ કેતનભાઇ દવે
રાજુલા તાલુકા મંત્રી મુકેશ ભાઈ મકવાણા તેમજ સંજયભાઈ ની સાથે સાથે રાજુલા તાલુકા મહિલા મોરચા પ્રમુખ વીણાબેન સલ્લા રાજુલા તાલુકા મહિલા મોરચા મહામંત્રી પ્રવિણાબેન જોશી વગેરેના હોદ્દેદારોએ રાજુલા તાલુકા ખાતે પતંગ વિતરણ કર્યું હતું સાથે સાથે પૂજા બાપુ પાંજરાપોળ ગૌશાળા મા ગાયોને ઘાસચારા નું વિતરણ પણ કરી મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી




