વિસાવદર પોલીસ દ્વારા 3જિલ્લા ના વોન્ટેડ બુટલેગર ની ધરપકડ કરવામાં આવી
વિસાવદર પોલીસ દ્વારા ગત તારીખ 12/12/20ના રોજ વિસાવદર ના જૂનાગઢ રોડ ઉપરથી સફેદ ક્લર ની સ્વીફ્ટ કરની તલાસીલેતા તેમાંથી 18બોટલ ઇંગ્લિશ દારૂ મળીઆવેલ તે દારૂસાથે આરોપીનીહરિભાઈ કાળુભાઇ ની ધરપકડ કરેલ ત્યારે પોલીસ દ્વારા પૂછ પરછ કરતા દારૂ સુરત રહેતા પ્રતીક પટેલ દ્વારા મોકલવામાં આવેલ તેવું જણાવેલ ત્યારથી વિસાવદર પોલીસ ના પી આઈ એન આર પટેલ અને તેમની ટિમ આરોપી પ્રતીક નુ પગેરું દબાવેલ પરંતુ આરોપી રીઢો ગુનેગાર હોય અવાર નવાર પોતાનું લોકેશન બદલતો રહેતો હોય ત્યારે આરોપી પ્રતીક આજરોજ વિસાવદર કોર્ટ મા સરેન્ડર કરવા કોર્ટ ને અરજી આપેલ પરંતુ વિસાવદર કોર્ટ દ્વારાઆરોપીની સરેન્ડર અરજી ના મન્જુર કરીને પોલીસ ને જાણ કરતા વિસાવદર પોલીસે આરોપીની ધરપકડ કરેલ અનેઆરોપી ની પૂછ પરછ કરતા આરોપી પોતાનું નામ કાર્તિક કાંતિભાઈ ધાનાણી જાતે પટેલ ઉંમર 30વર્ષ રે કડોદરા સુરત ત્યારે પકડાયેલ આરોપી પોલીસ ઉપર દબાણ લાવવાની કોસીસ કરેલ પરંતુ કોર્ટ દ્વારા અરજી નમન્જુર કરતા વિસાવદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવીછે અને આરોપી દ્વારા દારૂ ક્યાંથી લયાવીને આપેલ અને હજુ આ ગુનામાં વધુ કેટલા શખ્સ સંડોવાયેલ છે તેની પૂછ પરછ કરવામાટે આરોપીને કોર્ટ મા રિમાન્ડ ની માંગ સાથે રજુકરવામાં આવશે આકેસની વધુ તપાસ વિસાવદર ના પી આઈ એન આર પટેલ ચલાવી રહેલ છે
રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર


