ટાઈટલ…..
શહેરના ટીંબાવાડી વિસ્તારમાં કૂવામાં પડ્યો ધણખૂટ…..
એંકર……
જૂનાગઢ શહેરમાં ટીંબાવાડી વિસ્તારમાં અવાવરા કૂવા માં પડ્યો ધણખુટ….
વિઓ……
જૂનાગઢ શહેરના ટીંબાવાડી વિસ્તાર માં આવેલ અશોક હોલની બાજુમાં આવેલ અવાવરા કુવામાં ધણખુટ પડી ગયેલ હતો જેમાં શહેર ભાજપ ના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ બાલસે ફાયર ટીમ ને જાણ કરતા ફાઇર ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મહાનગર પાલિકા ના JCB ની મદદથી ભારે જહેમત બાદ ખૂટ્યા ને બહાર કાઢવામાં આવ્યો હતો.
તેમાં ફાયર વિભાગ ના કમલેશ ભાઈ પુરોહિત, દેવાભાઇ અને એભા ભાઈ એ ખૂટ્યા ને કાઢવામાં ભારે જહેમત ઊઠાવી હતી.
રિપોર્ટ બાય ઋષિ જોશી જૂનાગઢ


