બિહાર
બિહારના મુખ્યમંત્રી નીતિન કુમાર કોરોના પોઝિટિવ આવ્યા છે. નીતિશ કુમાર છેલ્લા ચાર દિવસથી બિમાર હતા. ત્યાર બાદ ડૉક્ટરની સલાહ પર તેમણે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. મંગળવાર સવારે નીતિન કુમારનો રિપોર્ટ આવ્યો હતો. જમા તેમનો કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી થઇ હતી. હાલમાં નીતિન કુમારની હાલત સ્થિર છે.
