Delhi

પીએમની આ યોજનામાં મળશે ફ્રી સિલાઇ મશીન

નવીદિલ્હી
કેન્દ્ર સરકાર એવી ઘણી યોજનાઓ ચલાવી રહી છે જેમાં સામાન્ય જનતાને સીધો અને મોટો ફાયદો મળે છે. આ ક્રમમાં ફ્રી સિલાઇ મશીન યોજના ૨૦૨૨ અંતગર્ત મહિલાઓને ફ્રી સિલાઇ મશીન આપવામાં આવી રહ્યું છે, જેના માટે તેમને એક અરજી કરવાની જરૂર છે. આ યોઅજ્ના દરેક રાજ્યની ૫૦,૦૦૦ મહિલાઓની સુવિધા માટે બનાવવામાં આવી છે. પીએમ ફ્રી સિલાઇ મશીન યોજના દેશની મહિલાઓને આર્થિક રૂપથી સ્વતંત્ર બનવાની તક આપે છે. ભારતની મહિલાઓને આર્ત્મનિભર બનાવવા માટે સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી આ યોજના એક સારો ર્નિણય સાબિત થશે. પીએમ ફ્રી સિલાઇ મશીન યોજના ૨૦૨૨ અંતગર્ત ૨૦ થી ૪૦ વર્ષની ઉંમરની મહિલાઓને સિલાઇ મશીન લેવા માટે એકપણ રૂપિયો ખર્ચવો નહી પડે. આ યોજના અંતગર્ત ગામડા અને શહેરની મહિલાઓ સામેલ છે. આ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે (ર્ડ્ઢષ્ઠેદ્બીહંજ) આધાર કાર્ડ, જન્મ તારીખનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, મોબાઇલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, વિકલાંગો માટે વિશિષ્ટ વિકલાંગતા આઇડી અને વિધાવાઓ માટે વિધવા પ્રમાણપત્રની જરૂર પડશે.
કેવી રીતે કરશો અરજી? સૌથી પહેલાં તમે તેની સત્તાવાર વેબસાઇટ ુુુ.ૈહઙ્ઘૈટ્ઠ.ર્ખ્તદૃ.ૈહ પર જાવ. હવે હોમ પેજ પર સિલાઇના ફ્રી સપ્લાય માટે અરજીપત્રના લિંક પર ક્લિક કરો. હવે તમે અરજી પત્ર (છॅॅઙ્મૈષ્ઠટ્ઠંર્ૈહ ન્ીંંીિ) ને પીડીએફ પ્રિંટ આઉટ નિકાળી દો. હવે તેમાં તમારી ડિટેલ્સ ભરી દો. છેલ્લે તમારા ડોક્યૂમેન્ટને અટેચ કરો. ધ્યાન રહે યોજનાનો લાભ પત્રોને મળ્યા બાદ તેના માટે સરકાર તમારી અરજી બાદ તેની તપાસ કરશે. અરજી પત્ર સબમિટ કર્યા બાદ કાર્યાલય અધિકારી દ્વારા તમારા ફોર્મની તપાસ કરવામાં આવશે. તપાસ બાદ તમને મફત સિલાઇ મશીન આપવામાં આવશે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *