નવીદિલ્હી
મહિન્દ્ર એન્ડ મહિન્દ્રાએ તેમની નવી કાર સ્કોર્પિયો-એન એસયુવી લોન્ચ કરી છે. ત્યારે આવતીકાલ (૩૦ જુલાઈ ૨૦૨૨) થી સ્કોર્પિયો-એન એસયુવી માટે બુકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. તેનું બુકિંગ સવારે ૧૧ વાગ્યાથી કંપનીની સત્તાવાર વેબસાઈટ પર અને મહિન્દ્રા ડીલરશીપ પર શરૂ થશે. આ કારને ૨૧ હજાર રૂપિયામાં બુક કરાવી શકો છો. જાેકે, ડિલિવરી ૨૬ સપ્ટેમ્બરથી કરવામાં આવશે. કાર નિર્માતાએ પહેલા જ તેમના તમામ પેટ્રોલ અને ડીઝલ વેરિયન્ટની કિંમતનો ખુલાસો કરી દીધો છે. જે ૧૧.૯૯ લાખથી ૨૩.૯૦ લાખ રૂપિયા વચ્ચે છે. તેનું સૌથી સસ્તું વેરિયન્ટ ઢ૨ (પેટ્રોલ, મેન્યુઅલ ટ્રાન્સમિશન) છે, જેની કિંમત ૧૧.૯૯ લાખ રૂપિયા છે. મહિન્દ્રા તરફથી શેર કરવામાં આવેલી જાણકારી અનુસાર, સ્કોર્પિયો-એન પર ફાયનાન્સ સ્કીમ હ્લૈહદ્ગ* હેઠળ ૬.૯૯ ટકાના આકર્ષક વ્યાજ દર પર મહત્તમ ૧૦ વર્ષના સમયમર્યાદા માટે ઓન-રોડ કિંમત પર ૧૦૦ ટકાની લોન ઓફર કરવામાં આવી રહી છે. મહિન્દ્રાએ કહ્યું કે બુકિંગ ‘પહેલા આવો, પહેલા મેળવો’ના આધાર પર સ્વીકાર કરવામાં આવશે. પસંદગી કરવામાં આવેલા વેરિયન્ટ સાથે વાહનની ડિલિવરીની તારીખ નક્કી કરશે. બુકિંગથી પહેલા ગ્રાહકોએ ગાડીને કાર્ટમાં ઉમેરવાની જરૂર છે. જે મહિન્દ્રાની વેબસાઈટ પર જઈને કરી શકાય છે. વેબસાઈટ પર તેના બુકિંગ પેજ પર ‘છઙ્ઘઙ્ઘ ર્ં ઝ્રટ્ઠિં’ વિકલ્પ ચૂકી જશો. આ કિંમત માત્ર પહેલા ૨૫,૦૦૦ બુકિંગ માટે છે. ત્યારબાદ કંપની તેની કિંમતોમાં વધારો કરી શકે છે. આ કાર બે એન્જિન વિકલ્પોમાં રજૂ કરવામાં આવી છે. તેમાં એક ૨.૦ લીટર દ્બજીંટ્ઠઙ્મઙ્ર્મૈહ ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિનનો વિકલ્પ મળે છે, જે ૧૯૭ હ્વરॅ અને ૩૮૦ દ્ગદ્બ જનરેટ કરે છે. જ્યારે બીજા વિકલ્પમાં ૨.૨ લીટર દ્બૐટ્ઠુા ડીઝલ એન્જિનનો વિકલ્પ છે, જે ૧૭૩ હ્વરॅ અને ૪૦૦ દ્ગદ્બ જનરેટ કરવામાં સક્ષમ છે. ટ્રાન્સમિશન વિકલ્પોની વાત કરીએ તો તેમાં મહિન્દ્રાની ૪ ઠઁન્ર્ંઇ ૪ઉડ્ઢ સિસ્ટમ સાથે ૬-સ્પીડ સ્ અને ૬-સ્પીડ ટોર્ક-કન્વર્ટર છ્ મળે છે.

