નવીદિલ્હી
રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોવિડ-૧૯નું કારણ બનનાર વાયરસ ત્યારે ફેલાય છે, જ્યારે લોકો વાયરસના ટીપાં અને કણોથી દૂષિત હવામાં શ્વાસ લે છે. રોગચાળાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન વિશ્વભરની હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઁઁઈ કીટનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુલેરિયાએ કહ્યું કે ૈંઝ્રેંમાં કોવિડ-૧૯ દર્દીઓની સારવાર કરતી વખતે હજુ પણ ઁઁઈ કિટ પહેરવાની જરૂર પડી શકે છે, પરંતુ બિન-ૈંઝ્રેંમાં તેની જરૂર નથી, કારણ કે અપડેટેડ આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા હવે ત્યાં તેનો ઉપયોગ ફરજિયાત કરે છે. છૈંૈંસ્જીમાં માઈક્રોબાયોલોજીના પ્રોફેસર ડૉ. આરતી કપિલે પણ તાજેતરના સેમિનારમાં જણાવ્યું હતું કે કોવિડના દર્દીઓની સંભાળ લેવા માટે સામાન્ય રીતે કવરઓલ (ઁઁઈ કિટ)ની જરૂર નથી. તે જ સમયે ઉજાલા સિગ્નસ ગ્રુપના હોસ્પિટલ્સના સ્થાપક નિર્દેશક, ડૉ શુચિન બજાજે કહ્યું ‘પહેલી અને બીજી કોવિડ લહેરોમાં ઁઁઈ કીટનો ઉપયોગ ઘણો જાેવા મળ્યો હતો. અમને આની તાત્કાલિક જરૂર દેખાતી નથી, કારણ કે હાલમાં નવું ફટ્ઠિૈટ્ઠહંજ ડેવલપ થઈ રહ્યું છે. તેમણે કહ્યું, ‘ઘણા અભ્યાસોમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે કોવિડ-૧૯ ત્યારે ફેલાય છે, જ્યારે વાયરસ યુક્ત ટીપાં અને વાયરસ ધરાવતા નાના હવાના કણોથી દૂષિત હવામાં શ્વાસ લે છે. ફોમાઈટ્સ (સંક્રમણની સંભાવના ધરાવતી વસ્તુઓ અને સામગ્રી) ચેપ ફેલાવવામાં બહુ ભૂમિકા ભજવતા નથી. તેથી, ઁઁઈ કિટ્સ વધુ ભૂમિકા ભજવશે નહીં અને માસ્ક અથવા ફેસ શિલ્ડની વધુ જરૂર છે.’ ઁઁઈ કિટ મોંઘી છે અને રોગચાળાના પ્રારંભિક તબક્કા દરમિયાન સરળતાથી ઉપલબ્ધ ન હતી. ઁઁઈ કિટને કારણે આરોગ્ય કર્મચારીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કાળઝાળ ગરમીમાં ઁઁઈ પહેરવું એ હેલ્થકેર વર્કર્સ માટે એક મોટો પડકાર હતો.નોન-ૈંઝ્રેં વોર્ડમાં કોવિડ-૧૯ દર્દીઓની સંભાળ લેતી વખતે હેલ્થકેર વર્કરોએ પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ પહેરવાની જરૂર નથી. છૈંૈંસ્જીના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા કહે છે કે આરોગ્ય કર્મચારીઓ માટે યોગ્ય દ્ગ૯૫ માસ્ક અને ફેસ શિલ્ડ પૂરતા છે. ગુલેરિયાએ કહ્યું કે આરોગ્ય કર્મચારીઓ વધુ સુરક્ષા માટે કોઈપણ ગ્લોવ્સ અને ગાઉનનો ઉપયોગ કરી શકે છે. પરંતુ ઁઁઈ કીટની જરૂર નથી.