Delhi

ઇમ્ૈંએ રેપો રેટમાં વધારો કરતા બેંક લોનના વ્યાજદરમાં ફેરફારનો જાણી લેજાે આ નવો નિયમ

નવીદિલ્હી
ઇમ્ૈંએ રેપો રેટમાં વધારો કર્યો અને ત્યાં તો કેટલીક બેંકોએ લોનના વ્યાજદરમાં ફેરફાર કર્યા છે, જેથી હવે બેંકમાંથી લોન લેવી હવે મોંઘી પડશે. બેંક ઓફ બરોડાએ વ્યાજદરોમાં વધારો કર્યો છે. ૐડ્ઢહ્લઝ્ર બેંકના વ્યાજદરોમાં વધારો કર્યા બાદ હવે વધુ એક સરકારી બેંકે વ્યાજદર વધાર્યા છે. ઇમ્ૈંના રેપોરેટ વધાર્યા બાદ હવે બેંક ઓફ બરોડાએ લોનના વ્યાજદરમા ૦.૧ ટકાનો વધારો કર્યો છે. બેંક ઓફ બરોડાએ શેર બજારમાં આપવામાં આવેલી સૂચના કહેવામાં આવ્યું કે, સ્ઝ્રન્ઇમાં ૦.૧ ટકાનો વધારો કરાયો છે. બેંકે જાહેરાત કરતા કહ્યું કે, અલગ અલગ સમય માટે વધારવામાં આવેલા વ્યાજદર ૧૨ મે એટલે આવતીકાલથી લાગૂ થશે. બેંકે સ્ઝ્રન્ઇમાં બદલાવ કરી ૭.૪૦ ટકા કર્યો છે, અત્યાર સુધી જે ૭.૩૫ ટકા હતું. બેંકના મોટા ગ્રાહકો આ લોનની કેટેગરીમાં આવતા હોય છે. બેંકે ત્રણ મહિનાના સ્ઝ્રન્ઇને વધારીને ૭.૧૫ ટકા અને ૬ મહિનાના સ્ઝ્રન્ઇને વધારીને ૭.૨૫ ટકા કર્યો છે. સાથે જ એક દિવસના સ્ઝ્રન્ઇને વધારીને ૬.૬૦ ટકા અને એક મહિનાના સ્ઝ્રન્ઇને વધારીને ૭.૦૫ ટકા કરાયો છે. ઇમ્ૈંએ મેના રોજ રેપોરેટમાં ૦.૪૦ ટકાનો વધારો કરતા બેંક ઓફ બરોડાએ સ્જીન્ઇમાં ફેરફાર કર્યો છે.. તમને જણાવી દઈએ કે, અગાઉ ઈન્ડિયન ઓવરસીઝ બેંક, ૈંઝ્રૈંઝ્રૈં બેંક, ૐડ્ઢહ્લઝ્ર બેંક, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, કરુણ વૈશ્ય બેક સહિતના બેંકે પોતાના સ્ઝ્રન્ઇ અને રેપો રેટના દરમાં બદલાવ કર્યો છે. ઈન્ડિયન ઓવરસીઝ બેંકે પણ પોતાના એક્સટર્ન બેંચમાર્ક લિંક્સ લેન્ડિંગ રેટમાં બદલાવ કર્યો છે. બેંક તરફથી કહેવામાં આવ્યું કે, લેન્ડિંગ રેટને રિવાઈઝ્‌ડ કરીને ૭.૨૫ ટકા કરાયો છે. જે ૧૦ મેથી લાગૂ કરવામાં આવી છે. ૈર્ંંમ્ એક્સચેન્જ ફાઈલિંગમા કહ્યું કે, અમારી બેંકે રેપો લિંક્ડ લેન્ડિંગ રેટમાં બદલાવ કરીને ૭.૨૫ ટકા કર્યો છે.

India-RBI-Repo-Rate-Incressed-Bank-Increases-Lending-Rates.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *