નવીદિલ્હી
ઇન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન શાળાના બાળકો માટે “યુવા વિજ્ઞાની કાર્યક્રમ” અને જેને “યંગ સાયન્ટિસ્ય પ્રોગ્રામ” તરીકે પણ ઓળખાય છે, તેનું આયોજન કરી રહી છે. આ અવસરનો ઉદ્દેશ્ય યુવાનોમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ના ઉભરતા પ્રવાહો વિશે જાગૃતિ કેળવવાનો છે, જેઓ “આપણા રાષ્ટ્રનું ઉજ્જવળ ભવિષ્ય” છે. ૈંજીઇર્ંએ રાષ્ટ્રના યુવા વિદ્યાર્થીઓના મગજમાં સ્પેસ ટેક્નોલોજી, સ્પેસ સાયન્સ અને સ્પેસ એપ્લીકેશન વિશે પાયાનું જ્ઞાન બેસાડવાનો સંકલ્પ લીધો છે. આ ઇવેન્ટમં પ્રોગ્રામર્સ દ્વારા ૧૫૦ તેવા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે. જેઓ ૧ માર્ચ, ૨૦૨૨ના રોજ ભારતના વિવિધ ક્ષંત્રમાં આવેલી શાળામાં ધોરણ ૈંઠમાં અભ્યાસ કરી રહ્યાં છે. જે ઉમેદવારોએ ધોરણ ફૈંૈંૈં પૂર્ણ કર્યું છે અને હાલમાં ધોરણ ઠૈંમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ કોર્સમાં જાેડાઈ શકે છે. સમગ્ર રાષ્ટ્રમાં આ ૧૫૦ વિદ્યાર્થીઓની પસંદગી ધોરણ ૮ની પરીક્ષામાં મેળવેલા ગુણ અને શાળા/ જીલ્લા/ તાલુકામાં શાળા/ જીલ્લા/ તાલુકા /કેન્દ્ર સરકાર દ્વારા આયોજીત વિજ્ઞાન મેળામાં લીધેલા ભાગના આધારે કરવામાં આવશે. આ પ્રોગ્રામ ઇસરોના ૫ સેન્ટર્સ પર યાજશે. દેશના યુવા વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત આધારિત કારકિર્દી અને સંશોધન કાર્ય પસંદ કરવા માટે આ કાર્યક્રમમાંથી પ્રેરણા મળે છે. આ રૂેંફૈંદ્ભછ-૨૦૨૨ ઇવેન્ટ ૧૬ મેથી ૨૮ મે ૨૦૨૨ સુધી શરૂ થયેલ બે અઠવાડિયા માટે યોજવામાં આવશે. લાયક ઉમેદવારો ૈંજીઇર્ંની સત્તાવાર વેબસાઇટ પર રૂેંફૈંદ્ભછ ૈંજીઇર્ં ૨૦૨૨ રજિસ્ટ્રેશન કરી શકે છે. ત્યારબાદ નોટીફીકેશન પર ‘યુવિકા-૨૦૨૨ માટે ઇ-મેલ રજીસ્ટ્રેશન’ પર ક્લિક કરો. યુવિકા-૨૦૨૨ માટે ઈ-મેલ નોંધણી કરો. ક્વિઝ સૂચનાઓ વાંચો. યુવિકા – ૨૦૨૨ માટે ઈ-મેલ નોંધણીના ૪૮ કલાકની અંદર ઓનલાઈન ક્વિઝમાં ભાગ લો. ક્વિઝ સબમિશનની ૬૦ મિનિટ પછી યુવિકા પોર્ટલ પર લોગિન કરો અને બધી વિગતો યોગ્ય રીતે ભરો. ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરો અને સબમિટ કરેલ ફોર્મ ડાઉનલોડ કરો. રજીસ્ટ્રેશનનની છેલ્લી તારીખ પહેલા સાઇનની નકલ અને તમામ જરૂરી દસ્તાવેજાે અપલોડ કરો.
