Delhi

ઘરે બેઠા પણ સરળતાથી તમારો આવકવેરો ભરી શકો છો

નવીદિલ્હી
જાે તમે નોકરિયાત વર્ગ છો અને જાતે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા ઈચ્છો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે ઘરે બેઠા સરળતાથી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો. જાે તમે પણ ઈન્કમ ટેક્સ ફાઈલ કરવા માંગો છો, તો જાણી લો કે તમે ઘરે બેઠા સરળતાથી ટેક્સ ફાઈલ કરી શકો છો. ૈં્‌ઇ ઓનલાઈન ફાઈલ કરવું ખૂબ જ સરળ છે. જાે તમે પણ તમારી જાતે આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માંગો છો, તો તમે આધાર, પાન, બેંક એકાઉન્ટ નંબર, રોકાણની વિગતો અને તેના પુરાવા/પ્રમાણપત્ર, ફોર્મ ૧૬, ફોર્મ ૨૬છજી જેવા કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજાે સાથે આવકવેરો ભરી શકો છો. ૈં્‌ઇ ફોર્મના ૭ પ્રકાર છે. આવી સ્થિતિમાં તમારે પહેલાં એ જાણવું જાેઈએ કે તમારે કઈ શ્રેણીમાં ફોર્મ ભરવાનું છે. ચાલો જાણીએ કે પગારદાર વર્ગના લોકો આવકવેરા રિટર્ન કેવી રીતે ફાઇલ કરી શકે છે. સૌથી પહેલાં આવકવેરા વિભાગની વેબસાઇટ રંંॅજઃ//ીॅર્િંટ્ઠઙ્મ.ૈહર્ષ્ઠદ્બીંટ્ઠટ.ર્ખ્તદૃ.ૈહ/ૈીષ્ઠ/ર્કજીદિૃૈષ્ઠીજ/ઈં/ર્ઙ્મખ્તૈહ પર જાઓ. હવે અહીં તમે તમારું લોગિન આઈડી અને પાસવર્ડ નાંખો. જાે તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા છો, તો હ્લર્ખ્તિીં ઁટ્ઠજજુર્ઙ્ઘિના વિકલ્પમાં જઈને નવો પાસવર્ડ બનાવો. હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. હવે તમે ઇ-ફાઇલનો વિકલ્પ પસંદ કરો અને ત્યાં આવકવેરો ફાઇલ કરવાનો વિકલ્પ પસંદ કરો. તે પછી તમે નાણાંકીય વર્ષ પસંદ કરો. હવે તમને બે વિકલ્પો દેખાશે, જેમાં તમે ઓનલાઈન વિકલ્પ પસંદ કરો અને વ્યક્તિગત વિકલ્પ પસંદ કરો. હવે તમને બે વિકલ્પો ૈં્‌ઇ-૧ અને ૈં્‌ઇ-૪ દેખાશે. જાે તમે પગારદાર વર્ગ છો, તો તેમાં ૈં્‌ઇ-૧ પસંદ કરો. હવે તમારી સિસ્ટમ પર એક ફોર્મ ખુલશે, તેને ભરવા માટે ૧૩૯(૧) ઓરિજિનલ રિટર્ન પસંદ કરો. હવે તમારી સામે એક ફોર્મ આવશે, જે યોગ્ય રીતે ભરવું જાેઈએ, તેની સાથે તમારે તમારા બેંક ખાતાની માહિતી પણ ભરવાની રહેશે. જાે તમે ફોર્મમાં ઑફલાઇનનો વિકલ્પ પસંદ કરો છો, તો ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તમને અટેચ ફાઇલનો વિકલ્પ દેખાશે. ફોર્મ ભર્યા પછી તમે ઓનલાઈન વેરિફિકેશન પસંદ કરો, ત્યારબાદ તમારું ફોર્મ સંપૂર્ણ રીતે ભરાઈ જશે.

file-02-page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *