નવીદિલ્હી
ટાટા ડિજીટલના સીઈઓ પાર્ટીક પાલે જણાવ્યું હતું કે ટાટા ન્યૂની સફર ૧૨૦ મિલિયન યુઝર્સ, ૨,૫૦૦ ઓફલાઈન સ્ટોર્સ અને ૮૦ મિલિયન ડિજીટલ એસેટ્સની એપ ફૂટપ્રિન્ટ સાથે ગ્રાહક આધાર સાથે શરૂ થઈ છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમારી પાસે ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, ટ્રાવેલ, હોસ્પિટાલિટી, કરિયાણા, ફાર્મસી અને નાણાકીય સેવાઓથી લઈને ડઝનથી વધુ શ્રેણીની -અગ્રણી ગ્રાહક બ્રાન્ડ્સ છે. અમને વિશ્વાસ છે કે ટાટા ન્યૂ સાથે અમે એક અત્યંત અલગ બનાવીશું. હાલમાં ટાટા ગ્રુપના કર્મચારીઓ જ ટાટા ન્યૂ એપનો ઉપયોગ કરી શકતા હતા પરંતુ હવે સામાન્ય યુઝર્સ પણ આ સુપર એપને એક્સેસ કરી શકશે. ્ટ્ઠંટ્ઠ દ્ગીે જીેॅીછિॅॅ દ્વારા વપરાશકર્તાઓને ્ટ્ઠંટ્ઠ ય્િર્ેॅની ડિજિટલ સેવાઓ મળશે. તમે ્ટ્ઠંટ્ઠ દ્ગીે એપ દ્વારા વિસ્તારા, એર એશિયા ઇન્ડિયા, એર ઇન્ડિયા પર ફ્લાઇટ ટિકિટ બુક કરી શકો છો, પછી તાજ ગ્રુપની હોટેલ્સમાં રૂમ બુક કરી શકો છો અને બિગબાસ્કેટમાંથી કરિયાણાનો ઓર્ડર આપી શકો છો. દવાઓ પણ ૧દ્બખ્ત થી મંગાવી શકાય છે. જેથી ક્રોમામાંથી ઈલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદવી શક્ય બનશે અને વેસ્ટસાઈડથી કપડાં ખરીદી શકશે. ટાઇટનની ઘડિયાળ ઉપરાંત, તમે આ સુપર દ્વારા તનિષ્ક જ્વેલરી પણ ખરીદી શકો છો. એ જ રીતે, તમે ટાટા હોમ્સનું ઘર પણ બુક કરી શકો છો. તેવી જ રીતે, તમે ટાટા સ્કાયને પણ રિચાર્જ કરી શકશો. ટાટા મોટર્સ અને તનિષ્ક હાલમાં આ સુપર એપનો હિસ્સો નથી પરંતુ તેઓ ટૂંક સમયમાં સામેલ થઈ શકે છે. વપરાશકર્તાઓ ્ટ્ઠંટ્ઠ દ્ગીે સુપર એપની મુલાકાત લઈને પેમેન્ટ અને મની ટ્રાન્સફર પણ કરી શકશે. આ માટે તમારે ્ટ્ઠંટ્ઠ ઁટ્ઠઅ ેંઁૈં ના વિકલ્પ પર જવું પડશે. આના દ્વારા તમે કોઈને પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો. વપરાશકર્તાઓ ્ટ્ઠંટ્ઠ ઁટ્ઠઅ ેંઁૈં નો ઉપયોગ કરીને કોઈપણ ઊઇ કોડ સ્કેન કરીને ચૂકવણી કરી શકે છે. ટાટાની સુપર એપ દ્વારા યુઝર્સ તેમની વીજળી, મોબાઈલ, ડીટીએચ, બ્રોડબેન્ડ બિલની ચૂકવણી કરી શકશે.ટાટા ગ્રુપની સુપર એપ ્ટ્ઠંટ્ઠ દ્ગીે સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં આવી છે. ટાટાની આ સુપર એપ દ્વારા યુઝર્સ શોપિંગથી લઈને પેમેન્ટ, પ્લેનની ટિકિટ પણ બુક કરી શકે છે. ટાટા આ સુપર એપ દ્વારા રિલાયન્સ જિયો, એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમને સખત પડકાર આપવાની તૈયારી કરી રહ્યું છે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને આ સુપર લોન્ચ કરી છે. લોન્ચની જાહેરાત કરતા ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનએ ન્ૈહાીઙ્ઘૈંહ પર જણાવ્યું હતું કે આ એક આકર્ષક પ્લેટફોર્મ છે જે અમારી તમામ બ્રાન્ડ્સને એક શક્તિશાળી એપમાં એકીકૃત કરે છે. અમારો પરંપરાગત ઉપભોક્તા-પ્રથમ અભિગમ ટેક્નોલોજીના આધુનિક સિદ્ધાંતો સાથે જાેડાયેલો છે. આ એપ ટાટાની અદ્ભુત દુનિયાને શોધવાની એક નવી રીત છે.
