નવીદિલ્હી
હાલમાં ચામાચીડિયામાંથી માણસોમાં દ્ર્ગીર્ઝ્રદૃ પસાર થવાનો કોઈ ખતરો નથી. સંશોધકોએ નોંધ્યું હતું કે દ્ર્ગીર્ઝ્રફ તેના વર્તમાન સ્વરૂપમાં મનુષ્યોને સંક્રમિત કરતું નથી, પરંતુ જાે તે વધુ પરિવર્તિત થાય તો તે સંભવિતપણે નુકસાનકારક બની શકે છે. “આ અભ્યાસમાં અમને અણધારી રીતે જાણવા મળ્યું કે દ્ર્ગીર્ઝ્રદૃ અને તેના નજીકના સંબંધી ઁડ્ઢહ્લ-૨૧૮૦-ર્ઝ્રદૃ માનવ શરીરમાં પ્રવેશવા માટે અમુક પ્રકારના ચામાચીડિયામાં છઝ્રઈ૨નો અસરકારક રીતે ઉપયોગ કરી શકે છે,” સંશોધકોએ કહ્યું.. ‘છઝ્રઈ૨ કોષો પર રિસેપ્ટર પ્રોટીન છે, જે કોષોને જાેડવા અને સંક્રમિત કરવા માટે કોરોના વાયરસ માટે પ્રવેશ બિંદુ પ્રદાન કરે છે. મહારાષ્ટ્ર રાજ્ય કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના સભ્ય અને ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના પ્રમુખ ડૉ. શશાંક જાેશીએ દ્ર્ગીર્ઝ્રદૃ વિશે એક ટિ્વટમાં જણાવ્યું હતું કે, ‘દ્ર્ગીર્ઝ્રદૃ રહસ્યનો પર્દાફાશ ૧. દ્ર્ગીર્ઝ્રદૃ એ જૂનો વાયરસ છે જે ‘મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ’ (સ્ઈઇજી)નું કારણ બને છે. નજીકથી સંકળાયેલ છે અને તે ડ્ઢઁઁ૪ રીસેપ્ટર્સ દ્વારા કોષોમાં પ્રવેશ કરે છે. ૨. આ વાયરસમાં નવું શું છે.છેલ્લા કેટલાક દિવસોથી ઈન્ટરનેટ પર એક નવા પ્રકારના દ્ર્ગીર્ઝ્રદૃ કોરોના વાઈરસના સમાચારો વહેતા થઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દ્ર્ગીર્ઝ્રદૃ નામનો આ નવો વાયરસ દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં મળી આવ્યો છે અને તે માનવ કોષોમાં પ્રવેશ કરી શકે છે. વધુમાં દ્ર્ગીર્ઝ્રફ પરની બધી અતિશયોક્તિપૂર્ણ વાતો અનુમાન પર આધારિત છે. દ્ર્ગીર્ઝ્રદૃ માત્ર ચામાચીડિયામાં જ જાેવા મળે છે અને તે ક્યારેય માનવને ચેપ લાગ્યો નથી. તેમના અભ્યાસમાં ચાઈનીઝ સંશોધકોએ શોધી કાઢ્યું કે દ્ર્ગીર્ઝ્રફ દ્વારા ઉપયોગમાં લેવાતા બેટ રીસેપ્ટર્સ જીછઇજી-ર્ઝ્રફ૨ દ્વારા માનવોને ચેપ લગાડવા માટે ઉપયોગમાં લેવાતા સમાન હતા. ત્રણમાંથી એક વ્યક્તિને મારવાની તેની ક્ષમતા ફક્ત એ હકીકત પર આધારિત છે કે તે સ્ઈઇજી કોરોના વાઈરસ સાથે નજીકથી સંબંધિત છે. સંશોધન પેપર જણાવે છે કે સ્ઈઇજી સંબંધિત કોરોનાવાયરસના વ્યાપક સમૂહ જેને સ્ીહ્વિીર્ષ્ઠદૃૈિેજીજ કહેવાય છે, તેનો મૃત્યુદર લગભગ ૩૫ ટકા છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજીના ડાયરેક્ટર ડો. અનુરાગ અગ્રવાલે જણાવ્યું હતું કે, “સ્ઈઇજી વધુ ઘાતક હતું અને તે મનુષ્યોમાં પસાર થયું હતું, પરંતુ તેનાથી મહામારી થઈ ના હતી.” આપણી પાસે જે ઝડપથી આવે છે તે જરૂરી નથી કે તે રોગચાળો બની જાય. જાે કે તે અત્યંત મહત્વપૂર્ણ છે કે આપણે ઝૂનોટિક પેથોજેન્સનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખીએ. જાગૃત રહેવું સારું છે, પરંતુ ચિંતા કરવા જેવું કંઈ નથી.


