Delhi મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની સૌજ્ન્ય મુલાકાત Posted on December 21, 2022 Author Admin Comment(0) નવીદિલ્હી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનો કાર્યભાર બીજીવાર સંભાળ્યા પછીના તેમના નવી દિલ્હીના એક દિવસીય પ્રવાસ દરમ્યાન, તારીખ ૨૧મી ડિસેમ્બર, બુધવારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની સૌજ્ન્ય મુલાકાત લીધી હતી વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.