નવીદિલ્હી
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા યુનિવર્સિટીઓને ઑફલાઇન પરીક્ષાઓ યોજવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રકારની લખેલી નોટિસ થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. યુજીસીએ કહ્યું છે કે યુજીસીએ આવી કોઈ નોટિસ જારી કરી નથી. સરક્યુલેટ કરવામાં આવી રહેલી નોટિસમાં એવું કહેવામાં આવ્યું હતું કે યુજીસીએ દેશભરની યુનિવર્સિટીઓમાં ઓફલાઈન સેમેસ્ટર પરીક્ષાઓ યોજવાની મંજૂરી આપી છે. આ નકલી જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે ેંય્ઝ્રએ કહ્યું છે કે તમામ કોલેજાે અને યુનિવર્સિટીઓ કોવિડ પ્રોટોકોલ જાળવીને કામ કરી રહી છે. વાયરલ નોટિસમાં યુજીસીએ એમ પણ કહ્યું હતું કે, તમામ યુનિવર્સિટીઓને કોવિડ ૧૯ પ્રોટોકોલને અનુસરીને તેમના હોમ સેન્ટર્સ પર આવતા સેમેસ્ટર માટે તમામ વર્તમાન અને ભાવિ સેમેસ્ટર પરીક્ષાઓ યોજવાની સલાહ આપવામાં આવે છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમામ યુનિવર્સિટીઓને તમામ વર્તમાન પરીક્ષાઓ યોજવાની સલાહ આપવામાં આવે છે અને આવનારા સેમેસ્ટરની ભવિષ્યની પરીક્ષાઓ તેમના હોમ સેન્ટરો પર ર્ઝ્રંફૈંડ્ઢ ૧૯ પ્રોટોકોલને અનુસરીને ઑફલાઇન કરવામાં આવે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી ટૂંક સમયમાં ેંય્ઝ્ર દ્ગઈ્ ૨૦૨૧ પરિણામ જાહેર કરી શકે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ ૨૦૨૨ ૨૦, ૨૧, ૨૨, ૨૪, ૨૫, ૨૬, ૨૯, ૩૦ નવેમ્બર અને ૦૧, ૦૩, ૦૪ અને ૦૫ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ વિવિધ તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. તમે પરિણામ વેબસાઇટ- ેખ્તષ્ઠહીં.હંટ્ઠ.હૈષ્ઠ.ૈહ પર જઈને તમારું પરિણામ ચકાસી શકશો.
