Delhi

વડાપ્રધાન મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાં સામેલ

નવીદિલ્હી
એપ્રવુલ રેટિંગ દરેક દેશમાં સાત દિવસ ચાલે છે. આ પહેલીવાર નથી જ્યારે પીએમ મોદીને સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હોય. મે ૨૦૨૨માં તે ૮૪ ટકા લોકપ્રિયતા સાથે આ યાદીમાં ટોચ પર હતા. જાે કે મે ૨૦૨૧માં આ રેટિંગ ઘટીને ૬૩ ટકા થઈ ગયુ હતુ. સપ્ટેમ્બર ૨૦૨૧માં પીએમ મોદીને ફરીથી સૌથી વધુ લોકપ્રિય વૈશ્વિક નેતાનો દરજ્જાે મળ્યો હતો. નવા મોટા વૈશ્વિક નેતાઓમાં મેક્સીકન રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર ૬૬ ટકા અપ્રુવલ રેટિંગ સાથે બીજા સ્થાને હતા. તમને જણાવવુ રહ્યુ કે, લોકપ્રિયતાના ગ્રાફમાં ઈટાલિયન વડાપ્રધાન મારિયો ડ્રેગી, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, યુએસ પ્રમુખ જાે બાઈડન સહિત ઘણા મોટા નેતાઓને ઁસ્ મોદીએ પાછળ છોડી દીધા છે. ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીને ૬૦ ટકા એપ્રુવલ રેટિંગ મળ્યુ છે. નવેમ્બર ૨૦૨૧થી તેનું રેટિંગ ૨ ટકા વધ્યું. જ્યારે ેંજી રાષ્ટ્રપતિ જાે બાઈડનને ૪૩ ટકા મત મળ્યા હતા, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને યુકેના પીએમ જાેહ્ન્‌સનને ૩૭ ટકા, ૩૪ટકા અને ૨૬ ટકાના રેટિંગ સાથે સૌથી ઓછા લોકપ્રિય નેતાઓ રહ્યા છે. જાન્યુઆરી ૨૦૨૨ના રેટિંગ અનુસાર સરેરાશ ભારતીય વસ્તીના ૭૧ ટકા લોકોએ પીએમ મોદીને પસંદ કર્યા છે, જ્યારે માત્ર ૨૧ ટકા લોકોએ તેમને નાપસંદ કર્યા હતા.જાે યુએસ પ્રમુખ જાે બાઈડનની વાત કરીએ તો તેમને લગભગ ૪૯ ટકા અમેરિકન વસ્તીએ નાપસંદ કર્યા છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૭૧ ટકા એપ્રુવલ રેટિંગ સાથે ‘સૌથી લોકપ્રિય’ વિશ્વ નેતાઓની યાદીમાં ટોચ પર છે. મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક એપ્રુવલ રેટિંગ અનુસાર પીએમ મોદીએ યુએસ પ્રેસિડેન્ટ જાે બાઈડન, યુકેના પી.એમ બોરિસ જાેન્સન અને અન્ય ઘણી રાજકીય હસ્તીઓને પાછળ છોડીને આ મુકામ હાંસલ કર્યુ છે. તમને જણાવી દઈએ કે મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ દ્વારા ૧૩ થી ૧૯ જાન્યુઆરી દરમિયાન લેટેસ્ટ એપ્રુવલ રેટિંગ’ હાથ ધરવામાં આવ્યુ હતુ.

PM-India.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *