Delhi

સરકાર પાડવા મોદી સરકાર મોંઘવારી વધારી રહી છે ઃ કેજરીવાલ

નવીદિલ્હી
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ કે મોદી સરકાર બિન-ભાજપ રાજ્યોમાં સરકારને પાડવા માટે મોંઘવારી વધારી રહી છે. મોટો આરોપ લગાવતા સીએમ કેજરીવાલે કહ્યુ કે કેન્દ્ર સરકારે અત્યાર સુધી સરકારને પછાડવા માટે ૬૩૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. તેમણે ટ્‌વીટ કર્યુ કે દહીં, છાશ, મધ, ઘઉં, ચોખા વગેરે પર જે ય્જી્‌ લાદવામાં આવ્યો છે. તેનાથી કેન્દ્ર સરકારને વાર્ષિક ૭૫૦૦ કરોડ રૂપિયા મળશે. જાે આ સરકારો ના પાડી હોત તો ઘઉં, ચોખા, છાશ વગેરે પર જીએસટી ન લગાવવામાં આવ્યો ન હોત. લોકોને મોંઘવારીનો સામનો ન કરવો પડત.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *