નવીદિલ્હી
દિવાળી પહેલાં જ ઈસરોમાં દિવાળીની ઉજવણી શરૂ થઈ ગઈ. કારણકે, ઈસરોએ એક અનોખો વિક્રમ પોતાના નામે કરીને ફરી એકવાર ઈતિહાસ રચી દીધો છે. ઈસરોએ કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચ માર્કેટમાં પ્રવેશ કરીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય અવકાશ એજન્સીના સૌથી ભારે રોકેટ ૪૩.૫ મીટર લાંબા ન્ફસ્-૩ એ બ્રિટિશ સ્ટાર્ટઅપના ૩૬ ઉપગ્રહોને લઈને ઉડાન ભરી હતી. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ ૧૨ઃ૦૭ વાગ્યે થયું હતું. આ સંચાર ઉપગ્રહોને ન્ફસ્૩-સ્૨/ર્ંહીઉીહ્વ ૈંહઙ્ઘૈટ્ઠ-૧ મિશન હેઠળ લો અર્થ ઓર્બિટ (ન્ઈર્ં)માં મૂકવામાં આવ્યા હતા. ન્સ્ફ-૩ ૮,૦૦૦ કિલોગ્રામ સુધીના ઉપગ્રહો લઈ જવા માટે સક્ષમ છે. પ્રક્ષેપણ પર ખુશી વ્યક્ત કરતા ૈંજીઇર્ંના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે વિશ્વમાં ઉપગ્રહો લોન્ચ કરવા માટે રોકેટની અછત છે. આવી સ્થિતિમાં, ભારત તેના ન્ફસ્ ૩ રોકેટ વડે વૈશ્વિક કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચ માર્કેટમાં આ અંતરને પાર કરી શકે છે. વનવેબ એક ખાનગી સેટેલાઇટ સંચાર કંપની છે. ભારતીય કંપની ભારતી એન્ટરપ્રાઇઝએ વનવેબમાં મુખ્ય રોકાણકાર અને શેરહોલ્ડર છે. આ પ્રક્ષેપણ સાથે, ન્ફસ્-૩ વૈશ્વિક કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચ માર્કેટમાં પ્રવેશ કરશે. ‘ન્ફસ્-૩’ અગાઉ ‘ય્જીન્ફ સ-૩’ રોકેટ તરીકે ઓળખાતું હતું. ન્યુસ્પેસ ઈન્ડિયા લિમિટેડ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને સ્પેસ એજન્સીની કોમર્શિયલ આર્મ હેઠળ કાર્યરત જાહેર ક્ષેત્રના કેન્દ્રીય સાહસ (ઝ્રઁજીઈ) એ યુકે સ્થિત વનવેબ સાથે બે લોન્ચ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ર્ંહીઉીહ્વના ચેરમેન સુનિલ ભારતી મિત્તલે જણાવ્યું હતું કે કંપની ૭૨ ઉપગ્રહો લોન્ચ કરવા માટે ૈંજીઇર્ં/દ્ગીુજીॅટ્ઠષ્ઠી ૈંહઙ્ઘૈટ્ઠ ન્ંઙ્ઘ ને રૂ. ૧,૦૦૦ કરોડથી વધુ ચૂકવશે. ન્ફસ્૩ રોકેટ પર શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ ૩૬ ઉપગ્રહોની પ્રથમ બેચ લોન્ચ કરવામાં આવી હતી. ન્ફસ્ ૩ રોકેટથી આવતા વર્ષે જાન્યુઆરીમાં ૩૬ ઉપગ્રહોનું પ્રક્ષેપણ પણ થશે. ર્ંહીઉીહ્વ વિશ્વભરમાં તેની બ્રોડબેન્ડ સેવાઓ માટે ૬૪૮ ઉપગ્રહો લોન્ચ કરવાની યોજના ધરાવે છે.


