નવીદિલ્હી
વરાછા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, સુરતને ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ, ૨૦૧૪ના અમુક માપદંડોના ઉલ્લંઘન બદલ ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મોગવીરા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ મુંબઈને દ્ભરૂઝ્ર પર માસ્ટર સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. ૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વસઈ જનતા સહકારી બેંક પાલઘરને પણ રૂ. ૨ લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે. ‘એક્સપોઝર માપદંડ અને વૈધાનિક/અન્ય નિયંત્રણો -ેંઝ્રમ્’ પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલ સૂચનાઓનું ઉલ્લંઘન બદલ દંડ આપવામાં આવ્યો હતો આરબીઆઈએ રાજકોટ પીપલ્સ કો-ઓપરેટિવ બેંકની સામે કાર્યવાહી કરી છે.રાજકોટ પર ‘નિર્દેશકો, સંબંધીઓ અને પેઢીઓ તથા સંસ્થાઓ કે જેમાં તેઓ રસ ધરાવતા હોય ‘લોન તેમને અને એડવાન્સ’ આપવામાં આવ્યા છે. બેન્ક સામે રૂ. ૧ લાખના દંડ ફટકારવામાં આવ્યો છે. ઇમ્ૈં દ્વારા ભદ્રાદ્રી કો-ઓપરેટિવ અર્બન બેંક (મ્રટ્ઠઙ્ઘટ્ઠિઙ્ઘિૈ ર્ઝ્ર-ર્ॅીટ્ઠિંૈદૃી ેંહ્વિટ્ઠહ મ્ટ્ઠહા) ને ૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એક્સપોઝર માપદંડો અને વૈધાનિક/અન્ય પ્રતિબંધો ‘ેંઝ્રમ્’ અને ‘છઙ્ઘદૃટ્ઠહષ્ઠી સ્ટ્ઠહટ્ઠખ્તીદ્બીહં-ેંઝ્રમ્’ અંગે ઇમ્ૈં દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન ન કરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો. અમુક નિયમોના ભંગ બદલ જમ્મુ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ તેમજ જમ્મુ એન્ડ જાેધપુર નાગરિક સહકારી બેંકને એક-એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જાે કે આરબીઆઈએ જણાવ્યું હતું કે દંડ નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને બેંકો દ્વારા તેમના સંબંધિત ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર પ્રશ્નાર્થ નથી. આરબીઆઈએ મુંબઈ સ્થિત સિટી કોઓપરેટિવ બેંક પરનો પ્રતિબંધ ૧૬ એપ્રિલ, ૨૦૨૨ સુધી લંબાવ્યો હતો. અગાઉ આરબીઆઈએ આ સહકારી બેંક પર ૧૬ જાન્યુઆરી, ૨૦૨૨ સુધી પ્રતિબંધોનો નિર્દેશ કર્યો હતો. બેંકની નબળી નાણાકીય સ્થિતિને કારણે મધ્યસ્થ બેંકે ર્નિણય લીધો હતો. સિટી કોઓપરેટિવ બેંક પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.ભારતીય રિઝર્વ બેંકએ સહકારી બેંકો સામે મોટી કાર્યવાહી કરી છે. ઇમ્ૈં દ્વારા નિયમનકારી પાલનના અભાવે આઠ સહકારી બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે. આ માહિતી આપતાં સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે એસોસિયેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ સુરત (ગુજરાત) દ્વારા ડિરેક્ટરો, સંબંધીઓ અને પેઢીઓ અને સંસ્થાઓને ‘લોન અને એડવાન્સ’ આપવામાં આવી છે. દ્ભરૂઝ્ર પર માસ્ટર સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. ૪ લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે.