Delhi

આંગણવાડી વર્કસ, આસિસ્ટન્ટ અને સુપરવાઈઝર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું

નવીદિલ્હી
હવે બેરોજગાર લોકોને બહુ જલદી નોકરીની નવી તક મળનાર છે. આંગણવાડી વર્કર્સ, આસિસ્ટન્ટ અને સુપરવાઈઝર માટે અલગ અલગ પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ વેકેન્સીઝ પર લગભગ ૮૦૦૦ પદો પર ભરતી થવાની છે. તેની ઓનલાઈન અરજી જમા કરવાની તારીખ ૪ એપ્રિલ ૨૦૨૨ છે. કેન્ડિડેટ્‌સ આ સંલગ્ન કોઈ પણ જાણકારી માટે નોટિફિકેશન જાેઈ શકો છો. અત્રે જણાવવાનું કે ૧૬ માર્ચથી અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઈચ્છા ધરાવનારા ઉમેદવારો અરજી જમા કરવા માટે અધિકૃત વેબસાઈટ ી-રદ્બિજ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર જાઓ. મહિલા અને બાળ વિકાસ વિભાગના ઓનલાઈન આવેદન પર ક્લિક કરો અને તમારી પર્સનલ ડિટેલ્સ ભરીને ફોર્મ જમા કરો. આ અરજી પત્રની પ્રિન્ટ આઉટ કાઢવાનું ના ભૂલશો. અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર ૧૮થી ૩૩ વર્ષની વચ્ચે હોવી જાેઈએ. રિઝર્વ્‌ડ કેટેગરીના ઉમેદવારો માટે ઉંમરની લિમિટમાં છૂટનું પ્રોવિઝન પણ છે. આ ઉપરાંત ઉમેદવારોની પસંદગી મેરિટના બેસિસ પર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *