Delhi

આઈપીએલના મીડીયા રાઈટ્‌સની રેસમાં હવે ગૂગલ પણ સામેલ

નવીદિલ્હી
“અમેરિકન ટેક કંપની આલ્ફાબેટ ઇન્ક. એ બીસીસીઆઈ પાસેથી પ્રસારણ અધિકારો સંબંધિત બિડિંગ દસ્તાવેજાે ખરીદ્યા છે. આ યુએસ કંપની પાસે એક વીડિયો સ્ટ્રીમિંગ વેબસાઈટ યુટ્યુબ પણ છે. જાેકે કંપનીએ બ્રોડકાસ્ટિંગ રાઈટ્‌સ ખરીદવા માટે પોતાનું નામ જાહેર કર્યું નથી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટેલિવિઝન ચેનલ જૂથ સુપર સ્પોર્ટ્‌સે પણ બીસીસીઆઈ પાસેથી બિડિંગ દસ્તાવેજાે ખરીદ્યા છે. બીસીસીઆઈ પાસેથી દસ્તાવેજાે ખરીદવાનો અર્થ એ નથી કે કંપનીઓ બિડ કરવા માટે બંધાયેલી છે. તેઓ કોઈપણ સમયે નાપસંદ કરી શકે છે અથવા હરાજી સંપૂર્ણપણે છોડી શકે છે. છદ્બટ્ઠર્ડહ.ર્ષ્ઠદ્બ ૈંહષ્ઠ., ધ વોલ્ટ ડિઝની કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, સોની ગ્રુપ કોર્પ., ડ્ઢીજૈ ઢીી ઈહંીિંટ્ઠૈહદ્બીહં ઈહંીિॅિૈજીજ ન્ંઙ્ઘ. અને કટ્ઠહંટ્ઠજઅ-જॅર્િંજ ॅઙ્મટ્ઠંકર્દ્બિ ડ્ઢિીટ્ઠદ્બ૧૧ પણ ૈંઁન્ મીડિયા અધિકારો ખરીદવાની રેસમાં છે. ૈંઁન્ દર્શકોની દ્રષ્ટિએ વિશ્વની ત્રીજી સૌથી મોટી લીગ છે. મ્ઝ્રઝ્રૈંના ડેટા અનુસાર ૈંઁન્ની છેલ્લી સિઝનમાં ૬૦૦ મિલિયન (૬૦ કરોડ) દર્શકો જાેડાયેલા હતા. ૈંઁન્ ભારતીય મનોરંજન બજારમાં મોટો હિસ્સો ધરાવે છે. એક અનુમાન અનુસાર મ્ઝ્રઝ્રૈંને ૈંઁન્ની હરાજીથી લગભગ ૩૨૫૦૦ કરોડ રૂપિયા મળી શકે છે.ગૂગલે ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણ અધિકારો ખરીદવામાં રસ દાખવ્યો છે. ૈંઁન્ની આ સિઝન પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પ્રસારણ અધિકારોની હરાજી કરશે. એમેઝોન અને ડિઝની બાદ હવે ગૂગલ પણ આ રેસમાં જાેડાઈ ગયું છે. કુલ મળીને અડધો ડઝન કંપનીઓએ બીસીસીઆઈ પાસેથી બિડિંગ દસ્તાવેજાે મેળવ્યા છે. ૈંઁન્ એ વિશ્વની ત્રીજી સૌથી વધુ જાેવાયેલી રમતોત્સવ છે. મ્ઝ્રઝ્રૈં આ વર્ષે ૨૦૨૩ થી ૨૦૨૭ સુધીના ૈંઁન્ના પ્રસારણ અધિકારોની હરાજી કરશે. હાલમાં આઈપીએલના પ્રસારણ અધિકારો સ્ટાર સ્પોર્ટ્‌સ નેટવર્ક પાસે છે.

IPL-Media-Rites-Buy-Google-Company-BCCI.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *