નવીદિલ્હી
મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનએ હ્લડ્ઢજી્ એડમિટ કાર્ડ ઓનલાઈન બહાર પાડ્યું છે. આ પરીક્ષામાં બેસવા જઈ રહેલા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ હહ્વી.ીઙ્ઘે.ૈહ પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. દ્ગમ્ઈસ્જી ૧૧ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ મ્ડ્ઢજી સ્નાતકો માટે ફોરેન ડેન્ટલ સ્ક્રિનિંગ ટેસ્ટ આયોજિત કરશે. તમામ ઉમેદવારોએ પરીક્ષાના દિવસે એડમિટ કાર્ડની પ્રિન્ટ આઉટ સાથે રાખવાની રહેશે. હ્લડ્ઢજી્ના રસ ધરાવતા ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ કોન્ટેક્ટ નંબર અને ઈમેલ એડ્રેસ પર એક જીસ્જી/ઈ-મેલ એલર્ટ પણ મોકલવામાં આવ્યા છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી, ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જાેઈએ કે એડમિટ કાર્ડ પર આપવામાં આવેલી માહિતીમાં કોઈ ભૂલ નથી. જાે કોઈ ભૂલ જણાય તો વિભાગ દ્વારા તેને સુધારી શકાય છે. પાસપોર્ટ સાઇઝના ફોટાની તાજેતરની કલર કોપી આપેલ જગ્યા પર એડમિટ કાર્ડમાં પેસ્ટ કરવાની રહેશે. ફોટોગ્રાફ સફેદ પૃષ્ઠભૂમિ પર હોવો જાેઈએ જેમાં કોઈપણ જ્વેલરી અને એસેસરીઝ વગર ઉમેદવારના ચહેરાનું સંપૂર્ણ દૃશ્ય હોવું જાેઈએ. ફોટોગ્રાફને ઉઝરડા કે નુકસાન ન થવું જાેઈએ. ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ પર દર્શાવેલ સમય મુજબ પરીક્ષા કેન્દ્ર પર રિપોર્ટ કરવાનો રહેશે. મોડા આવનારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. પ્રવેશપત્ર અને ઓળખની ચકાસણી પરીક્ષા કેન્દ્રના ગેટ પર કરવામાં આવશે. થર્મો ગનનો ઉપયોગ કરીને ઉમેદવારોની ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ ના લક્ષણો માટે પણ તપાસ કરવામાં આવશે. કોરોનાના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.
