નવીદિલ્હી
ભારતના યુવાનોમાં સ્પોર્ટ્સ બાઈકનો ક્રેઝ વધી રહ્યો છે. જેને જાેતા બાઈક કંપનીઓ શાનદાર અને આધુનિક ફીચર્સ સાથે સ્પોર્ટ્સ બાઈક લોન્ચ કરી રહી છે. તેવામાં મ્સ્ઉ પોતાની અપડેટેડ ય્૩૧૦ઇઇ સ્પોર્ટ્સ બાઈક લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ એક મિડ-લેવલ સ્પોર્ટ્સ બાઈક હશે. નવી મ્સ્ઉ ય્૩૧૦ઇઇ ના સ્ટાન્ડર્ડ વેરિયન્ટની એક્સ શોરૂમ કિંમત ૨.૮૫ લાખ રૂપિયા અને સ્ટાઈલ સ્પોર્ટ વેરિયન્ટ માટે ૨.૯૯ લાખ રૂપિયા રાખવામાં આવી છે. મ્સ્ઉ સ્ર્ર્ંિટ્ઠિઙ્ઘ ૈંહઙ્ઘૈટ્ઠની નવી ફુલી ફેયર્ડ સ્પોર્ટ બાઈક ્ફજી છॅટ્ઠષ્ઠરી ઇઇ ૩૧૦ની એન્ટ્રી લેવલ સ્પોર્ટ બાઈક પર આધારિત છે અને તેમાં સમ્માન ડિઝાઈન. ફીચર્સ અને સ્પેસિફિકેશન મળશે. બાઈકના લુક અને ડિઝાઈન વિશે વાત કરીએ તો, ય્૩૧૦ઇઇ ્ફજી જેવી જ ફેયર્ડ ડિઝાઇનથી સજ્જ છે. જાે કે, તેને ડોનર મોડલથી અલગ કરવા માટે એક નવી બાહ્ય પેઇન્ટેડ લિવરી અને ‘મ્સ્ઉ’ લોગો મળે છે. કંપનીએ તેના ડિઝાઇન એલિમેન્ટ્સમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કર્યા નથી. બાઈકનો આગળનો ભાગ ડ્યુઅલ-બીમ ન્ઈડ્ઢ હેડલેમ્પ્સ, સ્પ્લિટ સીટ, લોઅર હેન્ડલબાર અને ન્ઈડ્ઢ ટેલલાઇટ્સ સાથે પોઈન્ટી ટેલ એન્ડ ડિઝાઇન સાથે આવે છે. મ્સ્ઉ વર્ઝન પણ એ જ એલોય વ્હીલ ડિઝાઇન સાથે આવે છે, જેમાં લાલ રંગની ફ્રેમ ફેયરિંગમાંથી બહાર આવે છે. આ બાઈકમાં ૩૧૩ષ્ઠષ્ઠ, સિંગલ-સિલિન્ડર એન્જિન મળે છે જે ૩૩.૫ હ્વરॅ પાવર અને ૨૮ દ્ગદ્બ પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન સ્લિપર ક્લચ સાથે ૬-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે. ય્૩૧૦ઇઇ અને ય્૩૧૦ય્જી બાઈકમાં સમ્માન એન્જિન પ્લેટફોર્મ પર આધારિત છે. ભારતીય બજારમાં તેના લોન્ચ પછી, ય્૩૧૦ઇઇ સ્પોર્ટ બાઇકને વિદેશમાં પણ નિકાસ કરવામાં આવશે જ્યાં કંપની પહેલેથી જ અસ્તિત્વમાં છે તે નેકેડ અને એડવેન્ચર બાઇકનું વેચાણ કરે છે. નવી બાઇકની જાહેરાત સાથે, મ્સ્ઉ સ્ર્ર્ંિટ્ઠિઙ્ઘ ૈંહઙ્ઘૈટ્ઠ નાના, એન્ટ્રી-લેવલ બાઇક સેગમેન્ટમાં તેના વેચાણની સંખ્યા વધારવાની આશા રાખે છે, જે બાઇક નિર્માતાના વેચાણનો મુખ્ય ભાગ છે. મ્સ્ઉ ય્૩૧૦ઇઇ સબ-૪૦૦ષ્ઠષ્ઠ સ્પોર્ટ બાઇક સેગમેન્ટમાં દ્ભ્સ્ ૩૯૦ ડ્ઢેાી, દ્ભટ્ઠુટ્ઠજટ્ઠૌ દ્ગૈહદ્ઘટ્ઠ ૩૦૦, અને ્ફજી છॅટ્ઠષ્ઠરી ઇઇ ૩૧૦ જેવી મોટરસાઇકલ સાથે સીધી સ્પર્ધા કરશે.

