Delhi

ભારત બાયોટેકના કોવેક્સિનના સપ્લાય પર ઉૐર્ંએ પ્રતિબંધ લગાવ્યો

નવીદિલ્હી
જ્યારથી કોરોના મહામારીએ દસ્તક આપી છે, ત્યારથી વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન હમેશા કોઈ દેશમાં કોઈ વધારે વાઈરસનો ફેલાવો ન થાય તેના પ્રયાસોમાં તૈયાર રહે છે જેવામાં હવે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એવો ર્નિણય લીધો કે વેક્સીનનો સપ્લાયને સ્થગિત કરવાની પુષ્ટિ કરી છે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ સંયુક્ત રાષ્ટ્રની પ્રાપ્તિ એજન્સીઓ દ્વારા ભારત બાયોટેકના કોવેક્સિનના સપ્લાયને સ્થગિત કરવાની પુષ્ટિ કરી છે. સાથે જ રસી મેળવતા દેશોને યોગ્ય પગલાં લેવાની ભલામણ પણ કરી છે. ઉૐર્ં એ તેના નિવેદનમાં કહ્યું કે આ સસ્પેન્શન ૧૪ માર્ચથી ૨૨ માર્ચ સુધી કરવામાં આવેલા ઈેંન્ નિરીક્ષણ બાદ કરવામાં આવ્યું છે. હવે આ ર્નિણય કોવેક્સિન રસીના સપ્લાયને અવરોધિત કરશે. ર્ઝ્રદૃટ્ઠટૈહ ઉત્પાદનને સ્થગિત કરવાથી નિકાસ માટેના પુરવઠામાં પણ વિક્ષેપ આવશે. જાે કે, કંપનીએ જીએમપીની ખામીઓને સુધારવા અને તેમાં ફેરફાર કર્યા પછી કોવેક્સિનનો પુરવઠો ફરી શરૂ કરવાનો ર્નિણય લીધો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વચગાળાના અને સાવચેતીના પગલા તરીકે ભારતે તેની નિકાસ માટે કોવેક્સિનનું ઉત્પાદન સ્થગિત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જ્યારથી કોરોના મહામારીએ દસ્તક આપી છે, ત્યારથી તેની ઓળખ કરવી, ટેસ્ટિંગ કિટ બનાવવી કોઈ પડકારથી ઓછું ન હતું. પરંતુ દ્ગૈંફ પુણેના વૈજ્ઞાનિકોએ આગેવાની લીધી અને સૌ પ્રથમ દેશમાં માત્ર કોરોના વાયરસની ઓળખ કરી જ નહીં પરંતુ દેશભરની લેબને ટેસ્ટ કરવા માટે તેની ટેસ્ટિંગ કીટ પણ તૈયાર કરાવી. આ સાથે તેમને તાલીમ આપવામાં આવી હતી જેથી કરીને દેશમાં કોરોના ચેપના કેસોની ઝડપથી તપાસ કરી શકાય ઉૐર્ંના ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે રસી અસરકારક છે અને સલામતી અંગે ચિંતા કરવાની કોઈ વાત નથી. પરંતુ અમુક દેશોએ કોવિડ ૧૯ રસીના વૈકલ્પિક સ્ત્રોતો સાથે રસીકરણ ચાલુ રાખવા માટે સંબંધિત જીછય્ઈ ની ભલામણનો સંદર્ભ લેવો જાેઈએ. કંપનીએ સસ્પેન્શન અંગેના પ્રશ્નોના જવાબ આપ્યા ન હોવા છતાં, કોવેક્સિનનું ઉત્પાદન ધીમું કરવાની જાહેરાત કરવા શુક્રવારે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. નિવેદનમાં જણાવ્યું હતું કે તે ઉૐર્ં ધોરણ સાથે ઉત્પાદન પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. તાજેતરના ઉૐર્ં ઈેંન્ નિરીક્ષણ દરમિયાન, ભારત બાયોટેક આયોજિત સુધારણા પ્રવૃત્તિઓના અવકાશ પર ઉૐર્ં ટીમ સાથે સંમત થયા હતા અને સંકેત આપ્યો હતો કે તેઓ પણ શક્ય તેટલી વહેલી તકે રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ ની જાહેર આરોગ્ય કટોકટીને પહોંચી વળવા માટે છેલ્લા વર્ષ દરમિયાન સતત ઉત્પાદન સાથે ર્ઝ્રંફછઠૈંદ્ગ બનાવવા માટે તમામ હાલની સુવિધાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું હતુ.

WHO-World-Health-Organization-Corona-Vaccine-Bharat-Biotech-Covaxin-Vaaccine-Not-supply.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *