Delhi

રોકાણકારો માટે નવો આઈપીઓ ખુલ્યો છે જાણો વિગત

નવીદિલ્હી
આજે ૨૪ મેથી, છીંરીિ ૈંહઙ્ઘેજંિૈીજ (છીંરીિ ૈંહઙ્ઘેજંિૈીજ ૈંર્ઁં) એક વિશેષતા રસાયણો બનાવતી કંપનીનો ૈંર્ઁં ખુલ્યો છે. આ ઈસ્યુમાં નાણાંનું રોકાણ કરવા માટે ૨૬મી મે સુધીનો સમય હશે એટલે કે આ ૈંર્ઁં ૨૬મી મેના રોજ બંધ થશે. કંપનીના શેર ૩ જૂનના રોજ મ્જીઈ અને દ્ગજીઈ પર લિસ્ટ થવાની ધારણા છે. કેમિકલ ક્ષેત્રના વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીએ તેના ૈંર્ઁં દ્વારા રૂ. ૮૦૮.૦૪ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ૮૦૮.૦૪ કરોડમાંથી, કંપની નવા શેરના વેચાણ દ્વારા રૂ. ૬૨૭ કરોડ એકત્ર કરશે, જ્યારે બાકીના રૂ. ૧૮૧.૦૪ કરોડ ર્ંહ્લજી છે. બજારના નિષ્ણાતોના મતે એથર ઇન્ડસ્ટ્રીઝના શેર રૂ. ૨૧ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. કંપનીએ શેર દીઠ રૂ. ૬૧૦-૬૪૨ ઇશ્યૂની કિંમત નક્કી કરી છે. એન્કર રોકાણકારો માટે, આ ૈંર્ઁં ૨૩ મેથી બિડિંગ માટે ખુલશે. બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા ૈંર્ઁં તેમના કદમાં ઘટાડો કરી રહ્યા છે. આ ઇશ્યૂનું કદ પણ ઘટાડવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, કંપની રૂ. ૭૫૭ કરોડના નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાની હતી પરંતુ હવે તેનું કદ ઘટાડીને રૂ. ૬૨૭ કરોડ કરવામાં આવ્યું છે. આ સિવાય ઓફર ફોર સેલ હેઠળ પ્રમોટરો દ્વારા ૨૮.૨ લાખ ઈક્વિટી શેર વેચવામાં આવશે. આ ૈંર્ઁંનો ૫૦% લાયક સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત છે. તે જ સમયે, ૧૫ ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત છે. ૧૫% શેર રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે. રોકાણકારો ઓછામાં ઓછા ૨૩ ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે. પ્રાઇસ બેન્ડની ઉપરની કિંમત અનુસાર રોકાણકારોએ ઓછામાં ઓછા ૧૪,૭૬૬ રૂપિયાનું રોકાણ કરવું પડશે. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની અને એચડીએફસી ઇશ્યૂના લીડ મેનેજર છે. કંપનીના શેર ૩ જૂનના રોજ મ્જીઈ અને દ્ગજીઈ પર લિસ્ટ થવાની ધારણા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *