Delhi

સોશિયલ મીડિયા પર સેકન્ડ હેન્ડ સાઈકલ ખરીદી પુત્રને આપતા દિકરાની ખુશી જાેવા લાયક

નવીદિલ્હી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વિડીયો જાેઈને તમે પણ ભાવુક થઈ જશો. તેમાં જાેઈ શકાય છે કે પિતા પોતાના દીકરા માટે સેકન્ડ હેન્ડ સાયકલ ખરીદે છે અને ઘરે લાવે છે. આ જાેઈને તેનો દીકરો એટલો ખુશ થાય છે કે જાણે પિતાએ કોઈ મોંઘી કાર ખરીદી હોય. આ પછી, તે આ સાઇકલને હાર ચઢાવે છે અને તેની પૂજા કરતા પણ જાેવા મળે છે. સેકન્ડ હેન્ડ સાઇકલ ખરીદ્યાની ખુશી પણ મર્સિડીઝ ખરીદ્યા કરતાં વધારે છે, આ વીડિયોએ જીત્યા લાખોના દિલ જાે તમે સાઇકલ જાેશો તો તે ખૂબ જૂની લાગે છે. વળી ત્યાં તેનો પુત્ર પણ હાથ જાેડીને ઉભો છે અને ખૂબ ખુશ દેખાઈ રહ્યો છે. બાપ-દીકરાના ચહેરા પરની ખુશી જાેઈને તમારું હૈયું ભાવવિભોર થઇ જશે. બંનેની ખુશી જાેઈને એવું લાગે છે કે તેણે સેકન્ડ હૅન્ડ સાઈકલ નહીં પણ જાણે મર્સિડીઝ કાર ખરીદી છે. આ વિડીયો ૈંછજી ઓફિસર અવનીશ શરણે થોડા દિવસો પહેલા પોતાના ઓફિશિયલ ટિ્‌વટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, “’આ માત્ર સેકન્ડ હેન્ડ સાયકલ છે. તેમના ચહેરા પરની ખુશી જુઓ. તેમની લાગણીઓ એવી છે કે જાણે તેમણે નવી મર્સિડીઝ બેન્ઝ ખરીદી હોય”. તેને એક મિલિયનથી વધુ એટલે કે ૧૦ લાખથી વધુ વખત જાેવામાં આવ્યો છે.ભલે લોકો માટે સેકન્ડ હેન્ડ કાર ખરીદવી સામાન્ય વાત છે, પરંતુ આજે પણ કેટલાક લોકો એવા છે જેમના માટે જૂની વસ્તુઓ ખરીદવી એ મોટી વાત છે. જ્યારે ઘરમાં નવી વસ્તુઓ આવે છે ત્યારે હંમેશા ખુશીનો અનુભવ થાય છે, પરંતુ શું તમે કોઈને જૂની વસ્તુઓ ખરીદીને ઉજવણી કરતા જાેયા છે? જાે નહીં, તો તમારે આ વિડિયો અવશ્ય જાેવો જાેઈએ. જેમાં એક બાળક આવી જ એક વાત પર ખૂબ જ ખુશ થઈ ગયો હતો. તેના પિતાએ તેના માટે એક સેકન્ડ હેન્ડ સાયકલ ખરીદી હતી. આ વિડીયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે અનેક ઈન્ટરનેટ યુઝર્સની જેમ જ તમારું દિલ પણ જીતી લેશે. આ વિડીયો ૈંછજી ઓફિસરે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર ટ્‌વીટ કર્યો હતો, જેને ખુબ લોકો દ્વારા જાેવાઈ રહ્યો છે. આ વિડીયો એક પિતા- પુત્ર સાથે જાેડાયેલો છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *