Gujarat

અખીલ ભારતીય યોગ શિક્ષક મહાસંઘ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને રાષ્ટ્રીય સચિવ ઇનાયતખાન પઠાણને સન્માનિત કરાયા

અમરેલીની મહેબુબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કેમ્પસમાં ગત દિવસોમાં યોજાઈ ચુકેલ  psi / lrd ની ફિઝિકલ પરીક્ષામાં કોચ તરીકે ઉત્કૃષ્ટ સેવા આપી 32 ઉમેદવાર માંથી 25 ઉમેદવારોની ઉતીર્ણ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે જે બદલ સંસ્થાના પ્રમુખ મહેબુબબાપુ કાદરી  અને  ખલીલ રહેમાન કાદરી (જિંગાબાપુ) દ્વારા તેમને મોમેન્ટો આપી સન્માન સમારોહ માં સન્માનીત કરવામાં આવ્યા હતા અને તેમની સેવાને બિરાદવામાં આવી હતી. અખિલ ભારતીય યોગ શિક્ષક મહાસંઘના ગુજરાત પ્રદેશ સહ અધ્યક્ષ વહીદાબેન  સૈયદ અને ગુજરાત પ્રદેશ મીડિયા અધ્યક્ષ ભાવેશભાઈ વાધેલાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220203-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *