Gujarat

અમરેલીમાં પત્રકાર એકતા પરિષદ દ્વારા સોમનાથ મંદીરમાં પત્રકારોને પરિસરમાં પ્રવેશ પ્રિતિબંધમાં સપોર્ટમાં  જિલ્લા કલેકટરને આપ્યું આવેદન પત્ર

હિન્દુ ધર્મનું આસ્થા નું કેન્દ્ર અને શ્રાવણ માસનો મહિમા જેનો અપરંપાર છે એવા દેવાથી દેવ મહાદેવ સોમનાથ મંદિરના આવતા જતા યાત્રાઓ આગેવાનો ના મીડિયા કવરેજ માટે જે ગાઈડલાઈન મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી હતી તેનો સુમેળથી અમલ વર્ષોથી થઈ રહ્યો છે શ્રદ્ધાળુઓની ગિરદીને ધ્યાને લઇ મંદિરમાં કોઈ મીડિયા મિત્રો કવરેજ માટે જતા નથી ગુજરાતના તમામ પત્રકારો નો વિરોધ છે આજે સોમનાથ મંદિર સામે જિલ્લાના પત્રકારો કાળી પટ્ટી ધારણ કરી ધરણા ઉપર છે, પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેદન આપવામાં આવ્યું છે ત્યારે અમરેલીમાં પત્રકાર એકતા પરિષદ દ્વારા અમરેલી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા કલેકટરને આવેદન આપી ને જિલ્લાના પત્રકારોની લાગણીને માંગણી સરકાર સમક્ષ રજુ કરી હતા
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220802-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *