અમરેલી ખાતે પધારેલ દેશ માં યશસ્વી પ્રધાન સેવક નરેન્દ્ર ભાઈ મોદી સાથે મુલાકાત કરતા લીલીયા સહકારી આગેવાન અને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક ના વાઈસ ચેરમેન અરુણ ભાઈ પટેલ તેમજ અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલ ભાઈ દુધાત સાથે હળવાશ ની પળો માં પ્રધાન મંત્રી મોદીજી જોવા મળી રહ્યા છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


