અમરેલી ખાતે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કીટનાશક રોગનાશક નિંદામણનાશક દવાઓના ડીલરો સાથે બાર દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો જેમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અધિકારીઓ તથા જંતુનાશક દવાઓ ડીલરો ઉપસ્થિત રહ્યા હતા
કીટનાશક રોગનાશક નિંદામણનાશક દવાઓના ડીલરો સાથે ભારતમાં પ્રથમ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો જેમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અધિકારીઓ દ્વારા કીટનાશક રોગનાશક નિંદામણનાશક દવાઓના ડીલરો સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું
કીટનાશક રોગનાશક નિંદામણનાશક દવાઓના ડીલરોને દવાઓ અંગે પુરતી માહીતી હોય તો ખેડુતોને વિગતવાર માહિતી આપી શકે અને ખેડુતો કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ ખેતીમાં દવાનો ઉપયોગ કરે તો ખેડુતોની આવકમાં વધારો થઇ શકે તેવા ઉમદા હેતુથી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભારતમાં પ્રથમવાર કીટનાશક રોગનાશક નિંદામણનાશક દવાઓના ડીલરોને દવાઓ અંગે માર્ગદર્શન આપવા શેમીનારનો અમરેલી ખાતેથી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ. એમ. ગાજીપરાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યોછે જેમાં કીટનાશક રોગનાશક નિંદામણનાશક દવાઓના ડીલરોને દવાઓ અંગે પુરતી માહીતી આપવામાં આવી હતી જો જંતુનાશક દવાઓના ડીલરોને પુરતુ જ્ઞાન હોય તો ખેડુતોને વિગતવાર માહિતી આપી શકે તેવા હેતુથી બાર દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હાલમાં એસી જેટલા ડીલરોને સંપુર્ણ જ્ઞાનનો અભાવ હોય જેથી ગુજરાતભરના ડીલરોને તાલીમ માર્ગદર્શન આપવામાં આવશે જેથી ખેડુતો કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ ખેતી કરે તો ખેડુતોની આવકમાં વધારો થઇ શકે તેવા ઉમદા હેતુથી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યુંછે અમરેલી ખાતે યોજાયેલા ઇનપુટ ડીલરો તાલીમ કાર્યક્રમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડો. એમ. એચ. જોષી ડો. પરમાર ડો. નેહા ડો. પ્રિતી ડો. પીનાકીન કાછડીયા ડો. પિંકી શર્મા ડો. એચ. સી. છોડવડીયા ડીલર એશોશીએશન પ્રમુખ જયસુખ વઘાયસયાસ સહીત ઉપસ્થિત રહી ઇનપુટ ડીલરોને તાલીમ માર્ગદર્શન આપ્યુ હતું


