વિક્રમ સાખટ રાજુલા
*ખાંભામાં ખાટકીઓ બન્યા બે ફામ*
ખાંભા દિવસે ને દિવસે ખાટકીવાડો વધતો જાય છે પશુ પક્ષીઓ ના માસ જ્યાં ત્યાં નાખતા હોવાથી રહીશો ત્રાહીમામ થઈ ગયા છે ગામની શેરીઓમાં અને ખાંભા ની હૃદય સમાં ગામ વસેથી પસાર થતી ધાતરવડી નદી માં માસ મટન જ્યાં ત્યાં ફેંકી દેતા હોવાથી ગામ લોકોમાં રોગશાળો વધે છે અને જંગલી જાનવરોની પણ બીક રહેશે આ બાબતે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્ય વાહી કરવા માં નથી આવતી રોગ શાળો ન ફેલાય અને જંગલી પ્રાણીઓ ગામમાં ન આવે તે માટે આવી પ્રવૃત્તિઓ બંધ કરવા લોકો ની માંગ છે
ખાંભા ગામે આવેલ ભગવતી પરા વિસ્તારમાં હાલ ઘણા ઈસમો દ્વારા બિન અધિકૃત પાલતુ પશુ ની કતલ ગીરી ને તેમના માસ મટન નું વેચાણ કરાતો હોય અને આ કતલખાના કરાયા બાદ જે પશુના મુરધા નુ વધેલું માસ અને પીચડા હાથ-પગમાં અને ચામડી નો નિકાલ ખાંભાના હ્દય સમાન ધાતરવડી નદીમાં કરવામાં આવતો હોય આ નદીના કિનારા ઉપર થી ભગવતીપરાના તમામ રહીશોને આવન જાવન થતું હોય અને ખાંભા ગીર કાંઠાના વિસ્તારમાં આ વિસ્તાર આવતો હોય તો હાડમાસ અને ચામડા માસની વાસ આવવાથી સિંહ અને દિપડા નું આવન-જાવન થતું હોય આ કારણે ભગવતીપરાના રહીશોમાં ભયનો માહોલ રહેતો હોય તેમજ હા કારણ કે મચ્છર તથા માખીઓ નું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધુ તા ગાવ શરદી ઉધરસ કે આ સિવાયના મોટા ભયંકર રોગચાળાનું પ્રમાણમાં વધે તેવી ખૂબ જ મોટી સંભાવના છે અને રોગચાળો ફેલાવાનો ભય પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને તો કતલખાના તાત્કાલિક બંધ કરી તેમની સામે ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં ભગવતી પરા ના તમામ રહીશો દ્વારા ખાંભા પોલીસ સ્ટેશનને લેખિત રજૂઆત કરવામાં આવી