Gujarat

અમરેલી જિલ્લાનું પીપાવાવ બંદર ખાનગી ક્ષેત્રનું ભારતનું સૌપ્રથમ બંદર છે

અમરેલી
પીપાવાવ બંદર ગુજરાતના દક્ષિણ-પશ્ચિમ કિનારે રાજુલાથી ૨૦ કિલોમીટર, મહુવા થી ૪૨ કિલોમીટર અને ભાવનગરથી દક્ષિણ પશ્ચિમે ૧૪૦ કિલોમીટર જેટલા અંતરે અમરેલી જિલ્લામાં આવેલું ખાનગી ક્ષેત્રનું ભારતનું સૌપ્રથમ બંદર છે. કન્ટેઈનર, જથ્થાબંધ માલ અને પ્રવાહી પદાર્થોની આયાત અને નિકાસ અહીંથી થાય છે.છઁસ્ ટર્મિનલ્સ પીપાવાવને વિશ્વ બેંક અને જીશ્ઁ ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સ દ્વારા વિકસિત ગ્લોબલ કન્ટેનર પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ (ઝ્રઁઁૈં) ૨૦૨૧ રેન્કિંગમાં ભારતના સૌથી કાર્યક્ષમ બંદર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. છઁસ્ ટર્મિનલ્સ પિપાવાવના એમડી જેકોબ ફ્રિસ સોરેન્સને જણાવ્યું હતું કે, આ રેન્કિંગ બંદરની સેવા ક્ષમતાઓ અને માળખાકીય સુવિધાઓના આધારે આપવામાં આવે છે. કામગીરી, બંદરની સુગમતા, ઉત્પાદકતા અને સલામત કામગીરી દ્વારા રેન્કિંગ નક્કી કરવામાં આવી હતી. ૨૦૨૧ દરમિયાન, છઁસ્ ટર્મિનલ્સ પીપાવાવે જેબેલ અલીને ચાઇના ઇન્ડિયા એક્સપ્રેસ અને ઁૈંઝ્ર ૨ સેવાને સુરક્ષિત કરતી વખતે, થાઇલેન્ડ ભારત પાકિસ્તાન (્‌ૈંઁ) સેવા પર પ્રતિ કલાક ૧૫૭.૬ ચાલ પ્રતિ કલાકની બર્થ ઉત્પાદકતા ૩૧,૨૬૩ સ્‌ પ્રતિ દિવસનો સૌથી વધુ લાઇમસ્ટોન ડિસ્ચાર્જ દર હાંસલ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *