Gujarat

અમરેલી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ઈન્ચાર્જ ચીફ ઓફિસર   આર. જી. ઝાલા સાહેબ નું સન્માન કરવામાં આવ્યું.. 

અમરેલી નગરની જનતાની સુખાકારી માટે સતત ચિંતિત રહી, સેવા-સહકાર અને સમર્પણના ત્રિવેણી સંગમ થકી અમરેલી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી અમરેલી નગરની જનતામાં ચાહના મેળવનાર સમગ્ર ક્ષત્રિય સમાજનું ગૌરવ શ્રી રઘુવીરસિંહ જી‌. ઝાલા સાહેબનું અમરેલી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે અમરેલી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડ, વડીલ માર્ગદર્શક હકુભા ચૌહાણ, જયમલ્લજી ચુડાસમા, પંકજસિંહ ગોહેલ, પ્રવિણસિંહ બારૈયા, જયરાજસિંહ રાઠોડ,
રાજલબા ભીખુભા સોલંકી, સ્ટોર શાખા એ.પી. કાબરીયા, દ્રષ્ટિબેન હિરપરા સહિતના લોકોએ સન્માન કરેલ
જેથી આપ સાહેબ માથી પ્રેરણા લઇ  સમાજ માં યુવા વર્ગ પણ ક્લાસ  વન ક્લાસ ટુ અધિકારી બને અને  સમાજ શિક્ષણથી સંસ્કાર તરફ વળે સાથોસાથ સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ  ને આપનું સન્માન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે બદલ પણ આપ સાહેબ નો ખુબ ખુબ આભાર…
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220218-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *