અમરેલી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આયોજીત અમરેલીના લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે આઠ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમનું આયોજન પ્રભારી મંત્રી શ્રી આર સી મકવાણા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્ર્મ યોજાયો હતો ત્યારે આ કાર્યકમ ની શરૂઆત દીપ પ્રગટાવી અને રાષ્ટ્રગીત ગાઈ ને ભારતમાતા નાં નારા સાથે કાર્યકમ ની શુભ શરૂઆત કરવામાં આવી હતી ત્યારે મહાનુભાવો પ્રભારી મંત્રી આર સી મકવાણા સાહેબ ને શાલ ઓઢાડી અને તેલી ચિત્ર આપીને સન્માનિત કરતા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોધરા નું સન્માન શાલ ઓઢાડીને અને મોમન્ટો આપીને સન્માનિત કર્યા હતા ત્યારે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા નું સન્માન લીલીયા ભાજપના આગેવાન દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું ત્યારે આ કાર્યક્રમ માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોધરાએ મંચ પરથી અમરેલી જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર જંગી બહુમતીથી વિજય બનાવવા આહવાન કર્યું હતું આ તકે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા , અમરેલી જિલ્લાનું 108 નું બિરૂદ મળ્યું હોય એવા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી, અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા, અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી વિપુલભાઈ દૂધાત સહિતના આગેવાનો અમરેલી તાલુકાના અગ્રણીઓ એન તાલુકા પંચાયત સદસ્યો , જી.પ.સદસ્યો, સરપંચો અને કાર્યકરો મોટી સનખ્યાંમાં તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી