Gujarat

અમરેલી સીટી વિસ્તારમાં જેશીંગપરા શેરી નં.૦૫ ખાતે જાહેરમાં ગે.કા. તિનપત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતા કુલ-૦૬ પુરૂષ ઇસમોને રોકડા રૂ.૧૧,૨૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ

અમરેલી સીટી વિસ્તારમાં જેશીંગપરા શેરી નં.૦૫ ખાતે જાહેરમાં ગે.કા. તિનપત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતા કુલ-૦૬ પુરૂષ ઇસમોને રોકડા રૂ.૧૧,૨૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ

મ્હે.પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં દારૂ – જુગાર જેવી બદી દુર કરવા અને આવી ગે.કા. પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમરેલી જીલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.ના ઇ.ચા.પો.ઇન્સ શ્રી એમ.એ.મોરી તથા અમરેલી સીટી પો.સ્ટે. સ્ટાફ દ્વારા ચોક્કસ માહિતી મેળવી અમરેલી સીટી વિસ્તારમાં જેશીંગપરા શેરી નં.૦૫ વિસ્તારમાં રેઇડ કરી તિનપત્તીનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા કુલ-૦૬ પુરૂષ ઇસમોને રોકડા રૂ.૧૧,૨૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી તેઓના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

*પકડાયેલ આરોપીઓ

(૧) વિનુભાઇ અમરશીભાઇ સિધ્ધપુરા, (૨) ચતુરભાઇ ખોડાભાઇ રાઠોડ, (૩) જયદિપભાઇ બચુભાઇ ભટ્ટી, (૪) મહેશ બાબુભાઇ થળેસા, (૫) પ્રવિણ મનસુખભાઇ થળેસા, (૬) મુકેશભાઇ જાદવભાઇ મકવાણા, તમામ રહે.અમરેલી

આમ, પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના ઇ.ચા.પો.ઇન્સ.શ્રી એમ.એ મોરી તથા અમરેલી સીટી પો.સ્ટે ફ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.

IMG-20220604-WA0003-0.jpg IMG-20220604-WA0004-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *