Gujarat

અવસાન નોંધ

હાર્દિક કાનાબાર પ્રાચી

અવસાન નોંધ

પ્રાચી તીર્થ
મૂળ સેમળિયા હાલ પ્રાચી નિવાસી  મંજુલાબેન  પ્રવીણભાઈ તન્ના   ઉ વર્ષ58 વર્ષ  તે  મનસુખભાઇ ,તથા દિનેશભાઇ, ના નાના ભાઈ ના ધર્મપત્ની તેમજ  રમણિકભાઈ ગંગદેવ ,જેન્તીભાઈ ગંગદેવ, રતીભાઈ ગંગદેવ ના નાના બેન તેમજ પૂનમબેન, તૃપ્તિબેન,જાગૃતિબેન, પૂજાબેન ,સારદા બેન,તેમજ વિવેકભાઈ તન્ના (જય મોબાઈલ પ્રાચી)વાળા ના માતુશ્રી નું દુઃખદ અવસાન થયેલ છે
સદગત નું બેસણું તા,31/10/2022 ને સોમવાર ના રોજ પ્રાચી મુકામે પ્રજાપતિ સમાજ ખાતે સાંજે 4  થી 6 રાખેલ છે
તેમજ પિયર પક્ષ ની સાદડી  તા 31/10/2022 ને સોમવાર ના રોજ પ્રાચી મુકામે પ્રજાપતિ સમાજ ખાતે સાંજે 4 થી 6  સાથે  રાખેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *