Gujarat

અવસાન નોંધ,,

માંગરોળ,,
માંગરોળ નિવાસી સ્થાનકવાસી વણીક સુરેશભાઈ ગોકળભાઇ ગાંધી (ઉ.વ.૭૯) તા, ૪/૪/૨૨ ના રોજ અવસાન પામેલ છે તે વિપુલભાઈ ગાંધી, સ્વ. પંકજભાઈ ના પિતાશ્રી થાય છે તેમનુ બેસણું તા, ૭/૪/૨૨ ગુરુવાર સાંજે ૪ થી ૬ કલાકે વેરાઇ ફળિયા તેમના નિવાસસ્થાન સામે માંગરોળ રાખવામાં આવેલ છે,,,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *