Gujarat

આંબાની બે અલગ અલગ તસ્વીર પહેલાની અને હાલની…

ઊના તાલુકામાં ગત વર્ષ તાઉતે વાવાઝોડાથી બાગાયતી પાકનો વિનાશ થવા પામેલ ત્યારે ખાસ કરીને કેરીના પાકને વ્યાપક નુકશાન થયેલ અહીં બન્ને આંબાની તસ્વીર કે તાઉતે વાવાઝોડા પહેલા આંબા પર કેરીઓ જોવા મળતી અને વાવાઝોડા બાદ આંબામાં એકપણ કેરી જોવા મળતી નથી..

-અલગ-અલગ-તસ્વીર-પહેલાની-અને-હાલની.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *