Gujarat

આગામી આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને લઈને બોડેલી ખાતે ફ્લેગ માર્ચ યોજાઈ

જિલ્લાઅધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સાહેબ ના માર્ગદર્શન મુજબ  આવનાર વિધાનસભાની ચુંટણી ને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાય એ હેતુથી બોડેલી પીએસઆઇ સહિત બોડેલી પોલીસ સ્ટાફ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા બોડેલી નગરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઇ હતી
ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી ગઈ છે ત્યારે તંત્ર પણ પુર જોશમાં કામે લાગી ગયું છે. ત્યારે પોલીસ તંત્ર પણ ચૂંટણી ને ધ્યાન મા રાખી ફ્લેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઈ અસમાજિક તત્વો કોઈ કાકરીચડોઈ ના કરે એ હેતુથી  બોડેલી ના પી. એસ આઈ  અને તેમના પોલીસ કાફલા સાથે  ફ્લેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થા જળવાય રહે. અને કોઈ અનિ્છીય બનાવ ના બને તને ધ્યાન માં રાખી ફ્લેગ માર્ચ યોજાઈ હતી
આગામી આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને લઈને બોડેલી ખાતે ફ્લેગ માર્ચ યોજાઈ
ઈમરાન મન્સૂરી બોડેલી

IMG20221103181003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *