Gujarat

આજરોજ અમરેલી જિલ્લા પોલીસ ડિપાર્ટમેન્ટ ના  બગસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જાબાજ નિડર અને લોકપ્રિય  પોલીસ હેડકોન્સ્ટેબલ રવિદાન ગઢવી સાહેબ ને જન્મદિવસની  શુભકામના તેમના જન્મદિવસ નિમિત્તે પોલીસ સ્ટાફ બગસરાના પ્રજાજનો મીત્રો અને સ્નેહીજનો દ્વારા શુભેચ્છા ની વર્ષા થઈ રહી છે.

ઉંમર છે ભલે નાની, પણ કલમ ચલાવે એ શાણી . દરેક વિચારો વ્યક્ત કરે બારીકાઈથી એ પિછાણી.  આજે એનો અવતરણ દિવસ એ વાત અમે જાણી, જન્મદિવસની થોડા શબ્દો રૂપી હાર્દિક વધામણી.  તું ખૂબ ખુશ રહે, અને સફળ થાય દરેક મનોવાણી, વધુ કશું જાણું નહીં એક નાનેરી ભેંટ મેં આણી.
જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ  પોલીસ હેડકોન્સ્ટેબલ રવિદાન ગઢવી સાહેબ
શુભેછક  પત્રકાર ભાવેશ વાઘેલા અમરેલી

Screenshot_20221104-175910_Facebook.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *